1. Home
  2. Tag "AB DE Villiers"

દક્ષિણ આફ્રિકાના આ સ્ફોટક બેટ્સમેને હવે ફ્રેન્ચાઇઝી ક્રિકેટને પણ કહ્યું અલવિદા, ફેન્સ નાખુશ

દક્ષિણ આફ્રિકાના સ્ફોટક બેટ્સમેન એબી ડિ વિલિયર્સે ફેન્સને ચોંકાવ્યા હવે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી પણ લીધો સન્યાસ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના સ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સે પોતાના ફેન્સને ફરી ચોંકાવ્યા છે. હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી પણ સન્યાસ લેવાની જાહેરાત કરી છે. એટલે કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઇપીએલમાં […]

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન પર વાપસી કરવા માટે તૈયાર નથી: ક્રિકેટ સાઉથ આફ્રિકા નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સની વાપસીને લઇને ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સ્પષ્ટતા કરી છે […]

એબી ડિવિલયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરશે કમબેક, કોચ માર્ક બાઉચરે આપ્યા સંકેત

એબી ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરશે સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે આપ્યા સંકેત ગ્રીમ સ્મિથે પણ ડિવિલિયર્સ રમશે તેવું કહ્યું નવી દિલ્હી: એ બી ડેવિલિયર્સ સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમનો સૌથી ધૂંઆધાર બેટ્સમેન છે. એબી ડિવિલિયર્સ ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરે તેવી સંભાવના છે. થોડાક સમય પહેલા સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે પણ તેની વાપસીના સંકેત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code