ભાવનગરના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક, રોડ પર વાહનોના થપ્પા લાગતાં ટ્રાફિક જામ
ભાવનગરઃ શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પાકની બમ્પર આવક થઈ રહી છે. જિલ્લાના ખેડુતો ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં ટ્રેકટરો અને ટેમ્પાઓ ભરીને આવી રહ્યા છે. તેના લીધે શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર યાર્ડના દરવાજે રોડની બન્ને સાઈડ પર વાહનોની કતારો જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને કારણે […]