1. Home
  2. Tag "Actors"

ફિલ્મ જગતના આ અભિનેતાને ફિલ્મોમાં નાયકને બદલે ખલનાયક તરીકે લોકોએ વધારે કર્યો

બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાની પ્રતિભાના કારણે એક અનોખી ઓળખ બનાવી છે. કેટલાકને એક્શન હીરો કહેવામાં આવે છે, જ્યારે કેટલાક રોમેન્ટિક કલાકારો છે. આમાંના કેટલાક કલાકારો શ્રેષ્ઠ કોમિક અભિનેતા તરીકે પણ જાણીતા છે. જોકે ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે જેમણે કોમેડી ભૂમિકાઓથી લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ તેમાંથી એક નામ જે પોતાના નામ […]

સ્ત્રીની ભૂમિકાઓને કારણે આ અભિનેતાએ છોડતા જાણીતા કોમેડિયન શો

જાણીતા અભિનેતા અલી અસગર કોમેડી સર્કસ, કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા છે. તે આ શોમાં અલગ અલગ ભૂમિકાઓમાં દેખાતો હતો અને હંમેશા લોકોને હસાવતો રહ્યો છે. અલીના રોલ જોઈને ચાહકો ખુશ જોવા મળતા હતા, પરંતુ તેના બાળકોને પિતાનું આ કામ પસંદ નથી આવતું. અભિનેતા અલીએ તાજેતરમાં જણાવ્યું […]

ફિલ્મો અને ટીવીમાં આ અભિનેતાઓએ ઔરંગઝેબની ભૂમિકા નીભાવી

વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘છાવા’નું ટ્રેલર થોડા દિવસો પહેલા લોન્ચ થયું હતું, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મના પાત્રોના લુક વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, જેમાં અક્ષય ખન્નાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યો છે, જેમાં તેના પરિવર્તનની પ્રશંસા થઈ રહી છે. ‘છાવા’ […]

વર્ષ 2024માં બોલીવુડના આ કલાકારોએ વિલન બનીને દર્શકોને ડરાવ્યાં

વર્ષ 2024 માં ખલનાયકની ભૂમિકા ભજવીને, કેટલાક કલાકારોએ તેમની પરંપરાગત છબી તોડવાની સાથે એવુ પણ સાબિત કર્યું છે કે, તેઓ કેટલા બહુમુખી કલાકાર છે. આવા કલાકારમાં આર.માધવન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. અભિષેક બેનર્જી (વેદા): અભિષેક બેનર્જી અત્યાર સુધી તેમની કોમેડી અને સાઈડ રોલ માટે જાણીતા હતા. પરંતુ ‘વેદા’માં તેમણે ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવીને બધાને […]

બોલિવૂડમાં ભેદભાવ અંગે નવાઝુદ્દીન સિદ્દીકીએ વ્યક્ત કર્યું દર્દ, કહ્યું- ‘હું સૌથી બદસૂરત એક્ટર છું…’

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. દરેક વખતે તે પોતાની શાનદાર એક્ટિંગથી ફેન્સને દિવાના બનાવે છે. નવાઝ જેવો અભિનય ભાગ્યે જ કોઈ કરી શકે છે, તેથી જ તે ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. નવાઝે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને તેના દેખાવ અને રંગને કારણે લોકોના ઘણા ટોણા સાંભળવા પડ્યા […]

શાહિદ અને કૃતિની અનટાઈટલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ,રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા કલાકારો

મુંબઈ :બોલિવૂડનો ક્યૂટ બોય શાહિદ કપૂર અવારનવાર પોતાની ફિલ્મો માટે ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્જી’ ગયા ફેબ્રુઆરીમાં OTT પર રિલીઝ થઈ છે. લોકોને આ સીરિઝ ખૂબ જ પસંદ આવી રહી છે. શાહિદ કપૂરે આ સિરીઝ દ્વારા OTT પર ડેબ્યૂ કર્યું છે. હવે શાહિદ કપૂર કૃતિ સાથે એક ફિલ્મનો ભાગ બનવા […]

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તુષાર કપૂરને 20 વર્ષ પૂર્ણઃ પહેલા ઈન્ડસ્ટ્રીના લોકો આપતા અજીબોગરીબ સલાહ

મુંબઈઃ બોલીવુડના ચોકલેટી બોય તુષાર કપૂરને તાજેતરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોના કેટલાક રહસ્ય ઉપરથી તુષાર કપૂરે પડદો ઉઠાવ્યો છે. તુષાર કપૂરે નવા અભિનેતા તરીકે ઈન્ડસ્ટ્રીના લોકોએ કેવી-કેવી સલાહ આપી હતી તેની માહિતી આપી હતી. તુષાર કપૂરે વર્ષ 2001માં કરિના સાથે “મુઝે કુછ કહેના હૈ”થી કેરિયરની શરૂઆત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code