મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, કાલથી 12 જુન સુધી રજિસ્ટ્રેશન કરાશે
અમદાવાદ, 28 મે, 2026 : Medical and Para Medical admission process begins ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા વર્ષ 2026-27 માટે બી.એસ.સી નર્સિંગ, બી. ફિઝિયોથેરોપી, બી ઓર્થોપેડીકસ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આવતી કાલ તા. 29 મેથી […]


