1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં ફરી 4.5ની તીવ્રતાનો ભૂકંપ,10 કિલોમીટરની ઊંડાઈ પર હતું કેન્દ્ર

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: અફઘાનિસ્તાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 328 કિમી પૂર્વમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે,આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા […]

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ આવવાની ઘટના, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંઘાઈ

  દિલ્હી- પાડોશી દેશ અફઘાનિસ્તાન કે જ્યાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે અહી કેટલીક વખત સામાન્ય આચંકાઓ તો ક્યારેય વિનાશ કારક ભૂકંપની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે વિતેલી રાતે ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવવાની ઘટના હજી રોકાય નથી. છેલ્લા કેટલાક […]

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,જાણો શું હતી તીવ્રતા

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 નોંધાઈ લોકો ઘર છોડીને બહાર દોડી ગયા  દિલ્હી:અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોંધાઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયના માહોલ છવાયો હતો. લોકો ઘર છોડીને બહાર ભાગી આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ […]

અફઘાનિસ્તાનમાં ફરી આવ્યો ભૂકંપ,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંથી દરરોજ ભૂકંપના સમાચારો આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે શુક્રવારે સવારે 6:39 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. અફઘાનિસ્તાનમાં આ અઠવાડિયામાં આ બીજો […]

અફઘાનિસ્તાન માં ભયાનક ભૂકંપ, અત્યાર સુધી ૩૦૦ થી વધુ ના મોત

દિલ્હીઃ અફઘાનિલ્તાનમાં અવાન નવાર ભૂકંપ આવવાની ઘટનાો બનતી રહેતી હોય છએ ત્યારે વિતેલા દિવસને શનિવારે અહી ફરી ભયાનક ભૂકંપે તબાહી મચાવી હતી અનેક લોકોના જીવ ગયા હતા તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તો સાથે જ લોકો ઘરથી બેઘર પણ થયા છે. આ બબાતે મળતી માહિતી અનુસાર શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ભૂકંપના […]

અફઘાનિસ્તાન બાદ હવે આંદામાનમાં આવ્યો ભૂકંપનો આંચકો,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: પશ્ચિમી અફઘાનિસ્તાનમાં શનિવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. આ પછી રવિવારે 3.20 વાગ્યે આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ભૂકંપ એજન્સીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના બે ભૂકંપમાં ડઝનેક લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે […]

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગોળીબારની ઘટનાઓ વચ્ચે તોરખમ બોર્ડરને સીલ કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ રહ્યાં છે, જો કે, પાકિસ્તાનના મુસ્લિમહુડ ગણાતા અફઘાનિસ્તાન સાથે પણ સંબંધ બગડ્યાં છે. એટલું જ નહીં બંને દેશની સરહદ ઉપર જવાનો વચ્ચે સિઝફાયરિંગની ઘટના બને છે. દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તોરખમ બોર્ડને સીલ કરવામાં આવી છે. બંને દેશો તરફથી ભારે ગોળીબાર બાદ તોરખમ બોર્ડ […]

અફઘાનિસ્તાનઃ તાલિબાનના શાસનમાં બોમ્બ બ્લાસ્ટ – હિંસાની ઘટનાઓમાં હજારોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં યુએન મિશન દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, 2021માં વિદેશી સેના ગયા બાદ તાલિબાન સત્તામાં આવ્યા પછી એક હજારથી વધુ અફઘાન નાગરિકો બોમ્બ ધડાકા અને અન્ય હિંસામાં માર્યા ગયા છે. યુએન મિશન ટુ અફઘાનિસ્તાન (યુએનએએમએ) અનુસાર, 15 ઓગસ્ટ, 2021થી માર્ચ 2023 સુધીમાં 1,095 નાગરિકોના મૃત્યુ થયાં છે અને 2,679 ઘાયલ […]

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી : ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ હતું. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે ભૂકંપ 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ […]

અફ્ઘાનિસ્તાનમાં ડામાડોલ મેડિકલ વ્યવસ્થા, 60 બાળકો માટે માત્ર બે નર્સ

તે વાતમાં કોઈ શંકા નથી કે તાલિબાનના શાસન હેઠળ અફ્ઘાનિસ્તાનની હાલત દિવસેને દિવસે બગડી રહી છે, આવામાં જો વાત કરવામાં આવે અફ્ઘાનિસ્તાનની મેડિકલ વ્યવસ્થાની તો મીડિયા રિપોર્ટ અનુસાર રોજ 167 બાળકો મોતને ભેટે છે અને 60 બાળકો વચ્ચે માત્ર 2 નર્સ જ છે. સત્તા પર કબજો કર્યા પછી, તાલિબાન મહિલાઓ પર સતત વિવિધ પ્રતિબંધો લાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code