1. Home
  2. Tag "AFSPA"

1800 દિવસોમાં બદલાય જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, 12 આકરા નિર્ણયો બાદ હવે ચૂંટણીની તૈયારી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બરથી પહેલા વિધાનસભા ચૂંટણી યોજાશે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે અફસ્પાને હટાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ઘણાં વિસ્તારોમાંથી સેનાને હટાવી શકાય છે. કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું […]

આસામ,મણીપુર, અને નાગાલેન્ડમાં સેનાને સ્પેશિયલ પાવર આપનારા AFSPA કાયદો હટાવાયો -ગૃહમંત્રી શાહે ટ્વિટ કરીને આપી માહિતી

3 રાજ્યોમાં AFSPAનો વ્યાપ ઘટાડાયો આસામ, નાગાલેન્ડ, મણિપુરના ભાગોમાંથી સેનાને વિશેષ સત્તા આપતો કાયદો હટાવ્યો ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. દિલ્હીઃ- છેલ્લા ઘણા સયમથી કેન્દ્રની સરકારે અનેક મહત્વના નિર્ણયો લઈને જનતાને ચોંક્ાવ્યા છે એ પછી કાશ્મીરને ખાસ દરજ્જો અપાવતી કલમ 370 હોય કે પછી  કેન્દ્ર મણિપુર અને નાગાલેન્ડમાં વિવાદાસ્પદ લશ્કરી કાયદો […]

આસામ 6 મહિના માટે ‘અશાંત ક્ષેત્ર’ જાહેર કરાયું, આગામી આદેશ સુધી રાજ્યમાં AFSPA લાગુ રહેશે

આસામ 6 મહિના માટે ‘અશાંત ક્ષેત્ર’ જાહેર કરાયું આગામી આદેશ સુધી રાજ્યમાં AFSPA લાગુ રહેશે દિસપુર:શનિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આસામ સરકારે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળો અધિનિયમ, 1958 ની કલમ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને 28 ઓગસ્ટ 2021 થી છ મહિના સુધી આખા આસામ રાજ્યને અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું. આસામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code