1. Home
  2. Tag "Ahmedabad International Airport"

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ, ખાણીપીણી માટે પ્રવાસીઓ ઉમટ્યાં

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. અનેક પ્રવાસીઓ વિદેશથી રોજબરોજ આવી રહ્યા છે. ત્યારે ઉનાળુ વેકેશન દરમિયાન  પ્રવાસીઓ  ખરીદી કરી શકે તે માટે  100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ  એરપોર્ટ પર ઉપલબ્ધ કરાયા છે. તેમજ ખાણીપીણી અને રિટેલના પણ  30થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2.61 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

ગાંધીનગર:અમદાવાદના SVPI એરપોર્ટ પર DRIએ ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરીને ભારતમાં 5 કિલો સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.પ્રાપ્ત બાતમી પરથી જાણવા મળ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-16માં દુબઈથી અમદાવાદ જઈ રહેલા ત્રણ મુસાફરો વિદેશી મૂળના સોનાની દાણચોરી કરે તેવી શક્યતા છે. ગુપ્તચર માહિતીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ 21.02.2023ના રોજ આ ત્રણ મુસાફરોને અટકાવ્યા.તપાસ દરમિયાન, પેસ્ટ સ્વરૂપમાં લગભગ 5088 ગ્રામ FO સોનું કમરના વિસ્તારમાં અને મુસાફરોના ટ્રાઉઝરના નીચેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code