1. Home
  2. Tag "Ajab Gajab News"

વિશ્વના કેટલાક એવા સ્થળો કે જે તમામ લોકોને કરે છે આશ્ચર્યચકિત

આ છે વિશ્વની સૌથી જૂની ગુફાઓ એક નવી દુનિયા જેવો છે નજારો હજારો વર્ષ જૂની છે આ જગ્યાઓ આ વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં લોકોને ગયા પછી લાગે છે તે લોકો કોઈ નવી દુનિયામાં આવી ગયા છે. આ જગ્યાઓ એવી મોટી છે કે જ્યા આખું નવું શહેર વસાવી શકાય. પણ આ જગ્યાઓ ક્યાં […]

આ મહિલાનો અજીબોગરીબ શોખ,બેડરૂમમાં જ ખોલી નાખી આ વસ્તુની દુકાન

આ મહિલાનો અજીબોગરીબ શોખ બેડરૂમમાં જ ખોલી નાખી ચપલની દુકાન જાણીને થશે ખૂબ જ આશ્ચર્ય દરેક લોકોને પોત-પોતાના શોખ હોય છે.કોઈ કપડાં ખરીદવાના શોખીન હોય છે તો કેટલાકને અલગ-અલગ પ્રકારનો ખોરાક ખાવાનો શોખ હોય છે.તો, કેટલાક લોકો એવા હોય છે જેમના શોખ સંપૂર્ણપણે અલગ અને વિચિત્ર હોય છે.આવા લોકો વિશે જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય […]

મહિલાએ 8 લાખ રૂપિયા ખર્ચીને ઘરે બનાવ્યું બંકર,તેની પાછળનું કારણ છે ખૂબ જ વિચિત્ર

મહિલાએ 8 લાખ રૂપિયા ખર્ચીને ઘરે બનાવ્યું બંકર 25 વર્ષ સુધી ચાલે એટલું ખાવા માટેનું રાશન પણ એકઠું કર્યું જાણો તેની પાછળનું અજીબોગરીબ કારણ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે,જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું.આ કારણે કેટલાક લોકો માની રહ્યા છે કે,ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે.આ ખતરાની વચ્ચે તાજેતરમાં […]

એક વ્યક્તિએ ‘રહસ્યમય શહેર’ શોધવાનો કર્યો દાવો,જે 12 હજાર વર્ષથી દરિયામાં ડૂબેલું છે !

એક વ્યક્તિએ ‘રહસ્યમય શહેર’ શોધવાનો કર્યો દાવો જે 12 હજાર વર્ષથી દરિયામાં ડૂબેલું છે ! ઊર્જા ક્ષેત્રો તેમજ ઘણા પિરામિડ મળી આવ્યા માણસો ભલે આ ધરતી પર હજારો વર્ષોથી રહેતા હોય, પરંતુ આજે પણ ધરતીની અંદર આવા અનેક રહસ્યો છુપાયેલા છે, જેના વિશે કોઈ જાણતું નથી.દ્વારકા શહેર દરિયામાં ડૂબી જવાની કહાની તો તમે સાંભળી જ […]

આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા,વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન

આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન અંદરથી આ ઘર અનેક સુવિધાઓથી સજ્જ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો લોકોના જીવ ગયા છે અને આવનારા દિવસોમાં હજુ કેટલા લોકોના જીવ જશે તે કોઈ નથી જાણતું.આમાં સૌથી મોટી સમસ્યા એ છે […]

વૈજ્ઞાનિકોનો દાવો-‘દુનિયાનું સૌથી મોટું કુટુંબ’ શોધી કાઢ્યું, જેની સાથે જોડાયેલા છે 2 કરોડ 70 લાખ લોકો !

વૈજ્ઞાનિકોએ કર્યો દાવો દુનિયાનું સૌથી મોટું કુટુંબ’ શોધી કાઢ્યું જેની સાથે જોડાયેલા છે 2 કરોડ 70 લાખ લોકો ! દુનિયાની વસ્તી ઝડપથી વધી રહી છે.એવું માનવામાં આવે છે કે, લગભગ 10 હજાર વર્ષ પહેલા પૃથ્વી પર માત્ર થોડાક લાખ લોકો રહેતા હતા, પરંતુ આજના સમયમાં દુનિયાની વસ્તી 7 અબજને વટાવી ગઈ છે. આમાં જ્યાં ભારતની […]

આ છે દુનિયાનું સૌથી અનોખું જીવજંતુ,અડધું નર અને અડધું માદા,કોઈ નથી જાણતું તેની પાછળનું કારણ

આ છે દુનિયાનું સૌથી અનોખું જીવજંતુ અડધું નર અને અડધું માદા છે આ જંતુ કોઈ નથી જાણતું તેની પાછળનું કારણ આ દુનિયામાં પ્રાણીઓની લાખો પ્રજાતિઓ છે,જેમાંથી કેટલાક આપણે દરરોજ જોઈએ છીએ અથવા જાણીએ છીએ, જ્યારે કેટલાક જીવો એવા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. કેટલીકવાર વૈજ્ઞાનિકો પણ કેટલાક એવા જીવો શોધી કાઢે […]

પાંખોવાળી માછલીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

પાંખોવાળી માછલીનો વીડિયો થયો વાયરલ જોઈને તમે પણ દંગ રહી જશો લોકોએ કહ્યું – આ એક વિચિત્ર પ્રાણી છે માનવી ભલે હજારો વર્ષોથી આ ધરતી પર રહે છે, પરંતુ તેમ છતાં તે પૃથ્વીના અનેક રહસ્યોથી અજાણ છે.સમય-સમય પર જ્યારે કેટલાક રહસ્યો સામે આવે છે, ત્યારે દરેક તેના વિશે જાણીને દંગ રહી જાય છે. ખાસ કરીને […]

રેસ્ટોરન્ટે બનાવ્યો અનોખો નિયમ, મોંઘા કપડાં-ભારે ઘરેણાં અને ટેટૂવાળા લોકોને નહીં મળે એન્ટ્રી

રેસ્ટોરન્ટે બનાવ્યો અનોખો નિયમ મોંઘા કપડાં-ભારે ઘરેણાં અને ટેટૂવાળા લોકોને નહીં મળે એન્ટ્રી સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાયો નિયમ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે.અમીર પણ છે અને ગરીબો પણ છે. કેટલાક પૈસાનો ડોળ કરે છે અને કેટલાક સાદું જીવન જીવે છે.એવા ઘણા લોકો છે જેમની પાસે ખૂબ જ સંપત્તિ છે, પરંતુ તેમને પૈસાનું સહેજ […]

આ છે વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરી, જેનું વજન એટલું બધું છે કે વર્લ્ડ રેકોર્ડ બની ગયો

આ છે વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરી જેનું વજન 289 ગ્રામ છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે નામ સ્ટ્રોબેરી તો તમે ખાધી જ હશે.આ એક ખૂબ જ સ્વાદિષ્ટ લાલ રંગનું ફળ છે, જે દેખાવે સુંદર અને હૃદયને આકર્ષે છે.જોકે એવું કહેવાય છે કે, તેની ઉત્પતિ ઉત્તર અમેરિકામાં થઇ હતી,પરંતુ આજે તે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે.લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code