સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પુષ્પા-3 સહિતના આ ફિલ્મોમાં મળશે જોવા
દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન 8 એપ્રિલે પોતાનો જન્મદિવસ છે. આ અભિનેતા 42 વર્ષના થઈ ગયા છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પર, અમે તેની આગામી ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ. ‘પુષ્પા’ અભિનેતાનો જબરદસ્ત અવતાર અલગ-અલગ દિગ્દર્શકો સાથે બનેલી આ ફિલ્મોમાં જોવા મળશે. • ‘પુષ્પા 3’ અલ્લુ અર્જુન છેલ્લે ‘પુષ્પા 2: ધ રૂલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે […]