1. Home
  2. Tag "amazon ecommorce"

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

એમેઝોન પર લાગ્યો 202 કરોડ રુપિયાનો દંડ – ફ્યૂચર રિટેલ સાથેની ડિલ બાબતે CCI એ કરી કાર્યવાહી

એમોઝોનને ફટકારાયો 202 કરોડનો દંડ આ કાર્યવાહીની અસર એમોઝોને કરેલી ડિલ પર પડી   દિલ્હીઃ- વિશ્વની જાણીતી કંપની એમેઝોન અનેક વખત વિવાદમાં સપડાય છે ત્યારે ફરી એક વખત એમેઝોન વિવાદમાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી મોટો ફટકો પડ્યો છે.સીસીઆઈએ યુએસ ઈ-કોમર્સ જોયન્ટ એમેઝોનની ફ્યુચર ગ્રૂપ સાથેની […]

શેર ગગડવાને કારણે અમેઝનની વેલ્યૂ 3.21 લાખ કરોડ રૂપિયા ઘટી

અમેરિકાના શેરબજારમાં અમેઝનના શેર શુક્રવારે 5.38 ટકા ગગડયા છે. આને કારણે અમેઝનની માર્ગે કેપ 3.21 લાખ કરોડ રૂપિયા ઘટીને 56.45 લાખ કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ ગુરુવારે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતે ઈ-કોમર્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેની અસર શુક્રવારે કંપનીના શેર પર પણ જોવા મળી હતી. બીજી તરફ વોલમાર્ટના શેરમાં પણ 2.06 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code