1. Home
  2. Tag "amc"

AMCએ વૃક્ષારોપણ વખતે લાગાવેલા 10 હજાર ટ્રી ગાર્ડ કાઢવા 17.79 લાખનો ખર્ચ કરશે

શહેરના મેઈન રોડ અને પ્લોટમાં વાવેલા વૃક્ષો મોટા થઈ જતા ટ્રી ગાર્ડ કઢાશે ચોમાસામાં મોટીપાયે વૃક્ષારોપણ કરાશે ટ્રી ગાર્ડ કાઢતી વેળાએ વૃક્ષોને નુકસાન ન થાય તેની તકેદારી રખાશે અમદાવાદઃ શહેરમાં ગત ચોમાસા દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, અને રોપાઓની સારસંભાળ માટે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. વાવેલા રોપાઓ ઉજરીને મોટા થયા હવે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરાશે

રખડતા પશુઓને પકડવામાં આવે છે રોજ દૈનિક ધોરણે 2500 કિ.ગ્રામથી વધુ જેટલુ છાણ એકઠુ થાય છે બાકરોળ અને દાણીલીંમડામાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરાશે અમદાવાદ: શહેરમાં મ્યુનિ. દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવે છે. પકડવામાં આવેલા રખડતા ઢોરનું રોજ દૈનિક ધોરણે 2500 કિલોથી વધુ છાણ એકત્ર થાય છે. હવે પકડાયેલા રખડતા પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને […]

અમદાવાદ શહેરના પૂર્વના નવા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા મિલકતોની આકારણી કરાશે

એસપી રિંગ રોડ, નિકોલ સહિત 8 વોર્ડમાં 50 લાખથી વધુ મિલકતોનો સર્વે કરાશે એએમસીને પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થશે નવા વિસ્તારોમાં 4.75 લાખ જેટલી મિલકતો નોંધાય તેવી શક્યતા અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. એએમસીની હદમાં નવી મકાનો બનતા જાય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતોની આકારણી કરવામાં આવતી હોય […]

અમદાવાદ મ્યુનિને પ્રોપર્ટી ટેક્સ યોજના ફળી, 4.50 લાખ પ્રોપર્ટીધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો

એએમસી દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં રીબેટ આપવામાં આવે છે એડવાન્સ ટેક્સ યોજનાથી મ્યુનિને 602 કરોડની આવક થઈ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના ૩૧ મે સુધી લંબાવાઈ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. નાગરિકો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં અને ઓનલાઈન ભરે તો […]

અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવમાં ડૂબેલાને શોધવા ડીપ ટ્રેકર મશીન ખરીદાશે

એએમસી દ્વારા 95 લાખના ખર્ચે ડીપ ટ્રેકર વસાવાશે ડીપ ટ્રેક 200 મીટર ઊંડાઈ સુધી જઈને સર્ચ કરી શકશે રાતના સમયે પણ ડૂબી ગયેલાને શોધી શકાશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી અને કાંકરિયા સહિત લેકમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે. જેમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાતના બનાવો વધી રહ્યા છે. ડૂબેલાઓની ડેડબોડી શોધવામાં ફાયર વિભાગ અને તરવૈયાઓને […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હવે કરોડોની કિંમતના 9 પ્લોટ્સ વેચીને આવક ઊભી કરશે

શહેરના સિંધુભવન રોડ પરના બે પ્લોટનો ભાવ રૂ. 333 કરોડ મુકાયો ચાંદખેડા અને મોટેરાના પ્લોટ્સ પણ વેચવા કાઢ્યા પ્લોટ્સ વેચાણથી રૂપિયા 1000 કરોડની આવક ઊભી કરાશે અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ સહિત વિવિધ વેરાની કરોડો રૂપિયાની આવક છે, ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે વિવિધ હેડ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક 26 કરોડ થઈ

માર્ચના મહિનાના છેલ્લા દિવસે વ્યાજ માફી સ્કીમને લીધે આવકમાં વધારો વ્યાજમાફી સ્કીમનો 108749 કરદાતાએ લાભ લીધો, 54 કરોડનું વ્યાજ માફ કરાયું ગત વર્ષ કરતાં આ વખતે 56 કરોડ વધુ આવક થઈ અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટીની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં કોર્મશિયલ પ્રોપર્ટી ટેક્સ ધારકો સામે સિલિંગ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં હવે જન્મ-મરણના દાખલા કઢાવવા મોંઘા પડશે

ગુજરાત સરકારે આદેશ આપ્યા બાદ એએમસીએ લીધો નિર્ણય અગાઉ AMCએ બર્થ સર્ટિફિકેટમાં ફક્ત એક જ વખત સુધારોનો નિર્ણય લીધો હતો જુદા જુદા હેતુ અને સમય મર્યાદા માટે વિવિધ ચાર્જ જાહેર કરાયા અમદાવાદઃ લોકો અસહ્ય મોંઘવારીમાં પીસાય રહ્યા છે, ત્યારે સરકારના આદેશથી મહાનગરોમાં જન્મ-મરણના દાખલાં મેળવવાની માટેની ફીમાં વધારો કરાયો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ જન્મ-મરણના દાખવા […]

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોનું જુની પેન્શન યોજના ચાલુ કરવા પોસ્ટકાર્ડ અભિયાન

રાજ્ય સરકારે જાહેરાત કરી છતાં હજુ અમલ શરૂ કરાયો નથી શિક્ષકો હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખશે અગાઉ પણ રજુઆત કરી છતાંયે જુની પેન્શન યોજનાનો અમલ કરાતો નથી અમદાવાદ: ગુજરાત સરકારે જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હોવા છતાંયે એનો હજુ અમલ કરાયો નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડના શિક્ષકોએ વહેલી તકે જુની પેન્શન […]

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા 7 ઝોનની શાળાઓમાં માધ્યમિકના વર્ગો શરૂ કરાશે

દરેક ઝોન વાઈઝ એક સ્કૂલમાં બાળવાટિકાથી ધો.10 સુધીનું મફત શિક્ષણ અપાશે શાળાઓમાં ડ્રાપઆઉટ રેશિયો ઘટાડવા માટે કરાયો નિર્ણય વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળશે અમદાવાદઃ શહેરની મ્યુનિ. સંચાલિત શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અને ગરીબ પરિવારોના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે હેતુથી શહેરના સાત ઝોનમાં મ્યુનિની એક એક સ્કૂલમાં પ્રાયોગિક ધોરણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code