1. Home
  2. Tag "amisha patel"

બોલિવૂડ સ્ટાર્સ સનિ દેઓલ-અમિષા પટેલ ફરી તારા સિંહ-સકીનાના અવતારમાં સ્કિન શેર કરશે, ફિલ્મ ‘ગદર-2’ નુ શૂટિંગ શરુ

ફિલ્મ ગદર 2 નું શૂટિંગ શરુ અમિષા પટેલ અને સનિ દેઓલ ફરી એક સાથે જોવા મળશે દર્શકો આ ફિલ્મની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ મુંબઈઃ- ફિલ્મ ગદર જ્યારે રિલીઝ થી હતી ત્યારે આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળઅયો હતો જો કે વિવાદ પણ ઘણો સર્જાયો હતો, ત્યારે હવે ફિલ્મ ગદર 2 નું શૂટિંગ શરુ થી […]

ગદર એક પ્રેમકથાઃ સકીનાના રોલ માટે અમિષા પટેલ નહીં આ અભિનેત્રી હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સની દેઓલ અને અમિષા પટેલ અભિનિત ફિલ્મ ગદર એક પ્રેમ કથાને રિલીઝ થયે 20 વર્ષ પુરા થયાં છે. આ ફિલ્મ જૂન 2001માં રિલીઝ થઈ હતી. જે વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ હતી. તેમજ આજે પણ આ ફિલ્મને લોકો પસંદ કરે છે. જો કે, એવો દાવો કરવામાં આવે છે કે, ડાયરેક્ટર અનિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code