અનંતનાગ આતંકવાદી હુમલાની જવાબદારી TRF એ સ્વીકારી
શ્રીનગર, 22 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસની એક ટુકડી પર હુમલો કર્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અનંતનાગ શહેરમાં લાલ ચોક નજીક શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસની ટુકડી પર ગોળીબાર કર્યો, જેમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન આ અધિકારીનું અવસાન થયું હતું. આ આતંકવાદી હુમલાની જવાબદારી પ્રતિબંધિત ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)એ સ્વિકારી […]


