1. Home
  2. Tag "andra pradesh"

આંઘ્રપ્રદેશમાં મોડી રાતે ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંધાઈ

આંઘ્રપ્રદેશમાં ભૂકંપના આચંકા  રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંધાઈ દિલ્હીઃ- દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આચંકાઓ આવવાના બનવો વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે આજે ફરી એક વખત આંઘ્રવપ્રદેશમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આંધ્રપ્રદેશના તિરુપતિમાં મોડી રાત બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાત્રીના લગભગ 1 વાગ્યેને 10 મિનિટે ભૂકંપના […]

આંઘ્ર પ્રદેશમાં જોવા મળી રહસ્યમય બિમારી – એક દર્દીનું મોત, અન્ય 380 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

આંઘ્ર પ્રદેશમાં જોવા મળી રહસ્યમય બિમારી  આ બિમારીમાં એક દર્દીનું મોત 380 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજ્યના સીએમએ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી દિલ્હીઃ- આંધ્રપ્રદેશમાં એક રહસ્યમય બીમારી જોવા મળી છે, એલુરુ શહેરમાં આ બિમારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો અન્ય 340  લોકોને  બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ, કરવામાં આવ્યા છે, આ દાખલ થયેલા દર્દીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code