1. Home
  2. Tag "Anil Deshmukh"

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસસ્થાને આવકવેરા વિભાગની રેડ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસસ્થાને દરોડા તેમના નાગપુર સ્થિત નિવાસસ્થાને આવકવેરા વિભાગની ટીમના દરોડા તે ઉપરાંત નાગપુરની ટ્રેવોટલ હોટલમાં પણ આઇટી વિભાગનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે. તેમના નાગપુર સ્થિત ઘર પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સાથે જ અનિલ દેશમુખના બીજા ઘરે પણ […]

અનિલ દેશમુખ પ્રકરણમાં CBIના 12 જગ્યાએ દરોડા, અનેક દસ્તાવેજો કર્યા જપ્ત

અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ 12 જગ્યાએ દરોડા પાડ્યા બે પોલીસ અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા આ કેસથી જોડાયેલા ઘણાં મહત્વનાં દસ્તાવેજો હાથ લાગ્યા નવી દિલ્હી: અનિલ દેશમુખ પ્રકરણમાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. હાલમાં CBI આ કેસની તપાસ કરી રહી છે. 100 કરોડના વસૂલાત પ્રકરણમાં CBIએ અનિલ દેશમુખ કેસના 12 જગ્યાઓ પર દરોડા પાડ્યાં […]

100 કરોડના વસૂલી કાંડમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, દેશમુખના અંગત સચિવ-PAની ધરપકડ

100 કરોડના વસૂલી કાંડમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના અંગત સચિવ અને PAની ધરપકડ અગાઉ ઇડીએ અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા નવી દિલ્હી: 100 કરોડની વસૂલીના મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ હવે સતત વધી રહી છે. પૈસાની લેણદેણના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશમુખના અંગત સવિચ અને […]

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી, EDએ તેમના ઘરે પાડ્યા દરોડા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી EDએ તેના નાગપુર સ્થિત નિવાસસ્થાને પાડ્યા દરોડા ઇડીએ દેશમુખની વિરુદ્વ આ વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત નિવાસસ્થાને રેડ પાડી છે. સૂત્રો અનુસાર ઇડીએ શુક્રવારે સવારે દેશમુખના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. […]

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધી, EDએ ECIR કર્યો દાખલ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધી EDએ દેશમુખ વિરુદ્વ Enforcement Case Information Report દાખલ કર્યો 100 કરોડની ખંડણીના મામલે ઇડીએ આ ECIR દાખલ કર્યો છે મુંબઇ: 100 કરોડની ખંડણીના મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ બરોબરના ફસાયા છે. હવે ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની વિરુદ્વ ECIR એટલે કે Enforcement Case Information Report દાખલ […]

મહારાષ્ટ્ર: પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBIએ FIR દાખલ કરી

CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્વ FIR દાખલ કરી CBIએ મુંબઇમાં દેશમુખના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા બોમ્બે હાઇકોર્ટે CBIને તપાસ સોંપવામાં આવે તેવું સૂચન કર્યું હતું મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ મુશ્કેલીમાં મુકાયા છે. કૌંભાડના આરોપસર અનિલ દેશમુખ વિરુદ્વ CBIએ FIR દાખલ કરી છે. આ ઉપરાંત મુંબઇમાં દેશમુખના અનેક ઠેકાણાઓ […]

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, પરમબીર સિંહે સો કરોડની વસૂલાતનો લગાવ્યો હતો આરોપ

ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું 100 કરોડની વસૂલાતનો લગાવ્યો હતો આરોપ હાઈકોર્ટે સવારે જ આપ્યા હતા તપાસના આદેશ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સો કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મુંબઇ હાઇકોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. […]

ભ્રષ્ટાચાર મામલે અનિલ દેશમુખ વિરુદ્વ CBI તપાસના આદેશ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી અનિલ દેશમુખ વિરુદ્વ CBI તપાસનો બોમ્બે હાઇકોર્ટનો આદેશ તેમની વિરુદ્વ ભ્રષ્ટાચારના આરોપોની 15 દિવસની અંદર થશે પ્રારંભિક તપાસ મુંબઇ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે. મુંબઇ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી થઇ હતી. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code