આસિયાન ફોરમ બેઠકમાં એસ. જયેશંકરે ઉઠાવ્યો સુરક્ષાનો મુદ્દો, વેપારી જહાજો પરના હુમલા અસ્વીકાર્ય
મનિલા, 23 જુલાઈ 2026: ફિલિપાઇન્સની રાજધાની મનિલા ખાતે યોજાયેલી ૩૩મી આસિયાન ક્ષેત્રીય મંચ મંત્રીર સ્તરીય બેઠકને સંબોધિત કરતા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયેશંકરે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર થઈ રહેલા હુમલાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવા હુમલાઓ કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં […]


