1. Home
  2. Tag "Ashok Mittal"

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની […]

આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. પક્ષના 10માંથી સાત સાંસદોએ એક સાથે AAP સાથે છેડો ફાડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સાંસદોએ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને પક્ષ છોડવાની અને ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના બે […]

પંજાબના આપના સાંસદ અશોક મિત્તલના લવલી ગ્રુપ પર દરોડા

ચંદીગઢ, 15 એપ્રિલ 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા બુધવારે પંજાબના જલંધર અને ફગવાડામાં લવલી ગ્રુપના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ જૂથ આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ અશોક કુમાર મિત્તલ સાથે જોડાયેલું છે. કારણ: અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘન બદલ આ તપાસ હાથ ધરવામાં આવી છે. ઈડીની ટીમો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code