1. Home
  2. Tag "assembly"

૪૦થી વધુ પાકોના વૈવિધ્ય સાથે ગુજરાત આજે દેશનું કૃષિ હબ બન્યું: જીતુ વાઘાણી

ગાંધીનગર, 13 માર્ચ 2026: ગુજરાત વિધાનસભા ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, સહકાર અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ગુજરાતના કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી સહિત અનેક ધારાસભ્યશ્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ચર્ચાના અંતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ વેળાએ કૃષિ […]

તમિળનાડુમાં મોટો રાજકીય ઘટનાક્રમ, જયલલિતાના વિશ્વાસુ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડીએમકેમાં જોડાયા

ચેન્નઈ, 27 ફેબ્રુઆરી, 2026: Big political development in Tamil Nadu તમિલનાડુની રાજનીતિમાં એક મોટો ઘટનાક્રમ સર્જાયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMKના હાંકી કઢાયેલા નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) આજે શુક્રવારે DMK માં જોડાયા છે. તેઓ ચેન્નઈ સ્થિત ડીએમકે પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ સત્તાવાર રીતે DMK માં સામેલ થયા. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ઘટનાક્રમને […]

વિધાનસભામાં કોંગ્રેસે પછાત વર્ગને અપાતી અપૂરતી સહાયના મુદ્દે કર્યું વોકઆઉટ

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના 10મા દિવસે ગૃહમાં કોંગ્રસ દ્વારા આક્રમક મુડ જોવા મળ્યો હતો. આજે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રેડ ડીલ રદ કરવાની માગ કરી હતી. અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના કારણએ ઉદ્યોગકારો, ખેડૂતો અને […]

ગુજરાત પોલીસે રૂ.૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું, માફિયાઓની મિલકતો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફર્યું

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી, 2026 – Gujarat Police છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૧,૬૪૭ ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે ૪૧,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૭૨૭ કરોડ થાય છે તેમ સરકારે આજે વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંની […]

ગુજરાતમાં ૨૩ ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Purchase of tur at support price વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ ફેબ્રુઆરી, […]

ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયકને વિધાનસભામાં સર્વાનુમતે મંજુરી મળી

સુધારા વિધેયકથી “Board” શબ્દનો ઉલ્લેખ કરાયો છે ત્યાં “Council” શબ્દ ઉપયોગ થશે, ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે, કાયદાની કલમ-૩૦ હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુન્હો બનશે ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલે, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ  સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ […]

વિધાનસભાની કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કાલે મતદાન, ત્રિપાંખિયો જંગ ખેલાશે

ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી, મતદાન કેન્દ્રો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી આવતીકાલે તા. 19મી જુનને ગુરૂવારે યોજાશે. બન્ને બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટી. અને કોંગ્રેસે વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. બન્ને બેઠકો પર કાલે […]

કર્ણાટકના મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર બમણો થયો, વિધાનસભામાં બિલ પાસ

બેંગ્લોરઃ કર્ણાટકમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર હવે બમણો થઈ ગયો છે. સિદ્ધારમૈયા સરકારે વિધાનસભામાં એક બિલ લાવ્યું હતું, જે વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ સાથે, સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ચાર ટકા અનામત આપતું બિલ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામતને લઈને ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે આ બિલનો […]

ગુજરાતઃ વિધાનસભાનું બજેટ સત્રમાં 27 બેઠકો મળશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીના રોજ મળશે. તેમજ નાણામંત્રી 20મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. આ બજેટ સત્રમાં 27 બેઠકો મળશે. તેમજ વિવિધ વિધાયક રજુ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી […]

કોણ લેશે અખિલેશ યાદવનું સ્થાન, યૂપી વિધાનસભામાં નેતા વિપક્ષના પદ માટે આ નામ રેસમાં સૌથી આગળ

કન્નૌજથી સાંસદ ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.. તેઓ કરહાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પણ હતા. હવે કરહાલ બેઠકની સાથે વિપક્ષના નેતાનું પદ પણ ખાલી થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાના નવા ચહેરાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે પાર્ટી આવતા અઠવાડિયે નવા ચહેરા માટે નામો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code