1. Home
  2. Tag "Assembly Election 2026"

નાયબ સીએમ સુનેત્રા પવાર બારામતી વિધાનસભા બેઠક જીતી ગયાં

મુંબઈ, 4 મે, 2026 – નાયબ સીએમ સુનેત્રા પવાર બારામતી વિધાનસભા બેઠક જીતી ગયાં છે. દેશના પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્યત્ર યોજાયેલી પેટા ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રની બારામતી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ અને ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારે ભવ્ય જીત મેળવી છે. જીત […]

આરજીકરની પીડિતા મેડિકલ વિદ્યાર્થિનીના માતા હરીફ ઉમેદવાર કરતાં આગળ

કોલકાતા, 4 મે, 2026 – આરજીકરની પીડિતા મેડિકલ વિદ્યાર્થિનીના માતા પણ આ ચૂંટણીમાં તેમના હરીફ ઉમેદવાર કરતાં આગળ હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ વિધાનસભાના પરિણામ આવી રહ્યા છે. પાંચ પૈકી આસામ, પશ્ચિમ બંગાળ તથા પુડુચેરીમાં ભાજપ-એનડીએ જીત તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુડીએફ જોડાણ વિજય તરફ આગળ […]

ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમયઃ પીએમ મોદીએ બંગાળીઓને લખ્યો પત્ર

કોલકાતા, 27 એપ્રિલ, 2027 –  ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમય, એવા સબળ સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોના નામે એક પત્ર લખ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી છે. પીએમ મોદી સહિતના તમામ […]

વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફાર કરવામાં આવ્યા છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો હવે માત્ર બૂથની બહાર પહેરો જ નહીં ભરે, પરંતુ મતદાન મથકની અંદર મતદારોના ઓળખ પત્રોની તપાસ પણ કરશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે દરેક બૂથ પર લાગેલા સીસીટીવી કેમેરાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code