1. Home
  2. Tag "assembly election"

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી, ભાજપના સ્ટાર પ્રચારોની ચાદી જાહેર

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 40 નેતાઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓને સંબોધશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ […]

Assembly Election : 5 રાજ્યોમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું,EC એ જાહેર કરી તારીખ

દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચ (EC) એ સોમવારે બપોરે 12 વાગ્યે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પંચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ સહિત 5 રાજ્યોની 679 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી […]

વિધાનસભા ચૂંટણી:પીએમ મોદી આજે નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર એટલે કે આજે ચૂંટણી રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે.આ દરમિયાન તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.આ પછી વડાપ્રધાન મોદી શિલોંગમાં રોડ શો પણ કરશે.વડાપ્રધાનની મુલાકાતને લઈને બંને રાજ્યોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં શિલોંગમાં રોડ શોમાં ભાગ લેશે, એમ પાર્ટીના […]

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે થશે જાહેર,સવારે 8 વાગ્યાથી મતગણતરી

દિલ્હી:ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે.સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં સતત સાતમી વખત સત્તામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જો ભાજપ જીતે તો તેઓ બંગાળમાં ડાબેરી મોરચાની સતત સાત જીતના રેકોર્ડની બરાબરી કરશે. તે જ સમયે, હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાન પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને પ્રાચર શરૂ કરી દીધો છે. બીજી તરફ આ વિધાનસભાની ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી શકયતા છે. લોક જનશક્તિ પાર્ટી એટલે કે […]

વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની સંખ્યા 25.75 લાખે પહોંચી

અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવાની સાથે મતદાન મથકો પણ નિયત કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની સંખ્યા વધીને 25.75 લાખ ઉપર પહોંચી છે. નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા તથા નાયબ જિલ્લા […]

રાધનપુરથી ‘હું વિધાનસભાની ચૂંટણી લડવાનો છું, મતદારોને નોંધારા નહીં છોડું, અલ્પેશ ઠાકોરનો હુંકાર

પાટણઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી છે,ત્યારે તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં કહેવાય છે કે, ભાજપ આ વખતે નો-રિપિટ થિયરી અપનાવીને જુના જોગીઓને ઘરે બેસાડી નવા ચહેરાઓને સ્થામ આપશે. ભાજપમાં ચૂંટણી હારેલાને ટિકિટ મળે તેવી પણ શક્યતા ખૂબ ઓછી છે. હાલ ભાજપના નેતાઓ ભલે ટિકિટ માટેનું આશ્વાસન આપતા […]

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 :આજે ચોથા તબક્કા હેઠળ 59 બેઠકો પર મતદાન : PM મોદીએ મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવાની કરી અપીલ 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન 59 વિધાનસભા સીટ પર આજે ચોથા તબક્કાનું મતદાન પીએમ મોદી અને સીએમ યોગીએ કરી લોકોને અપીલ લોકોને મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા કરી અપીલ લખનઉ:ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં આજે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.આ તબક્કા હેઠળ નવ જિલ્લાની 59 વિધાનસભા સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે.પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code