1. Home
  2. Tag "Australia Cricket Team"

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેસ્ટમેન વોર્નરે ટેસ્ટ બાદ વન-ડેમાંથી લીધો સન્યાસ

સિડની: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે સોમવારે તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તે ઓસ્ટ્રેલિયા તરફથી T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. જોકે, 37 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને સ્પષ્ટતા કરી હતી કે, જો ઓસ્ટ્રેલિયન ટીમને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની જરૂર પડશે તો તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. […]

પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટોચ ક્રમાંકે પહોંચી ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ પર્થના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ મેચમાં પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો થયો છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપના પોઈંન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ ટેબલ(WTC POINT TABLE)માં […]

ઓસ્ટ્રેલિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સ્થગિત,કિવી ટીમ માટે કોરોના બન્યો મોટી સમસ્યા

ઓસ્ટ્રેલિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સ્થગિત કિવી ટીમ માટે કોરોના બન્યો મોટી સમસ્યા  ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ માર્ચમાં શરૂ થવાનો હતો મુંબઈ:ઓસ્ટ્રેલિયા આવતા મહિને ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાના હતા.જો કે આ સિરીઝ મુલતવી રાખવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,ન્યુઝીલેન્ડની ટીમ પાસે ખેલાડીઓને અલગ રાખવા માટે જગ્યા ન હોવાને કારણે આ નિર્ણય લેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code