ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને ઑસ્ટ્રેલિયન સંસદમાં ભારતના ભારોભાર વખાણ કર્યાઃ જુઓ Video
કેનબેરા, 28 મે, 2026 – ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિઝે સંસદને સંબોધિત કરતા ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ભારતીય સમુદાયના યોગદાનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તેમણે બંને દેશો વચ્ચેના વ્યાપારિક, સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને આગામી સમયમાં નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ અલ્બેનિઝના સંબોધનના મુખ્ય અંશો નીચે મુજબ છે: વૈશ્વિક […]


