1. Home
  2. Tag "azamkhan"

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો […]

હેટ સ્પિચ મામલે આઝમ ખાનને સુપ્રિમ કોર્ટ તરફથી  રાહત, સેમ્પલ લેવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે

લખનૌઃ- સમાજવાદી પાર્ટીમાં પૂર્વ નેતા આઝમ ખઆનને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે,જાણકારી અનુસાર વર્ષ 2007માં સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને રામપુરમાં એક ખાસ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના  કેસમાં  આ રાહત મળી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રિમ કોર્ટે આ કેસમાં વોઈસ સેમ્પલ આપવાના નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. આઝમ ખાનની અરજી પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code