1. Home
  2. Tag "badminton"

બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગે લહેરાવ્યો તિરંગો,ઈન્ડોનેશિયા ઓપન જીતીને રચ્યો ઈતિહાસ

મુંબઈ : બેડમિન્ટનમાં ભારતીય ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર-1000 ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. રવિવારના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગે મલેશિયાના એરોન ચિયા અને વુઈ યીક સોહને 21-17, 21-18થી હરાવ્યા હતા. વિશ્વ ચેમ્પિયન જોડી સામે સાત્વિક-ચિરાગની આ પ્રથમ જીત હતી. વિશ્વ […]

કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતને 20મો ગોલ્ડ મેડલ મળ્યો,બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

બેડમિન્ટનમાં ભારતને વધુ એક ગોલ્ડ સિંગલ્સમાં ભારતનો દબદબો લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ મુંબઈ:ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને પણ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની પ્રતિભાની ચમક પાથરી છે.લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.યોંગે કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને લક્ષ્યે હવે તેના ભારતીય સાથી ખેલાડીનો બદલો […]

CWG 2022 :પીએમ મોદીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મચાવી ધમાલ પીવી સિંધુએ જીત્યો ગોલ્ડ મેડલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન દિલ્હી: ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધમાલ મચાવી છે.તેણે સિંગલ્સ ફાઈનલ મેચમાં સતત બે ગેમમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લીને હરાવી છે. વિશ્વની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી. પ્રથમ ગેમમાં મિશેલે […]

બેડમિન્ટન માટે અમારા દેશમાં ભારત જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી, પાકિસ્તાની ખેલાડીનું દર્દ છલકાયું

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે ભારતે પાકિસ્તાનને છ મેચમાં હરાવ્યું હતું. બોક્સિંગમાં એક મેચ અને બેડમિન્ટનમાં પાંચ મેચમાં હાર આપી હતી. ભારતે પાકિસ્તાનને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 5-0થી હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની બેડમિન્ટન ખેલાડી માહુર શહેજાદનું દર્દ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે, જો અમારી પાસે ભારત જેવી સુવિધાઓ હોત તો અમે […]

પીવી સિંધુએ સિંગાપોર ઓપનમાં ચીનની બેડમિન્ટન ખેલાડીને હરાવીને ટાઈટલ જીત્યું

બેડમિન્ટનમાં ફરી કર્યું ભારતનું નામ રોશન પીવી સિંધુએ ચીની ખેલાડીને હરાવી પહેલીવાર જીત્યો સિંગાપોર ઓપનનો ખિતાબ મુંબઈ:ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સિંગાપોર ઓપનના ફાઈનલમાંચીની ખેલાડીને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. પીવી સિંધુએ ત્રણ સેટ સુધી ચાલેલી ફાઈનલ મેચમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15થી માત આપી. આ વર્ષે સિંધુનું આ ચોથું ટાઈટલ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code