1. Home
  2. Tag "baghdad"

ઈરાકના બગદાદમાં અમેરિકી દૂતાવાસને રોકેટથી નિશાન બનાવાયું

એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત અમેરિકા દૂતાવાસની સુરક્ષામાં કરાયો વધારો દિલ્હીઃ ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસને નિશાન બનાવીને રોકેટ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રોકેટ હુમલાની ઘટનામાં એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે અમેરિકી દુતાવાસ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઈરાકી સૈન્યના જણાવ્યા અનુસાર, ‘બગદાદમાં […]

ઈકારઃ રાજધાની બગદાદના રસ્તા પર ભયાનક બોમ્બ બ્લાસ્ટની ઘટનાઃ 25 લોકોના થયા મોત

ઈરાકના બગદાદમાં બોમ્બ વિસ્ફોટ આ વિસ્ફોટમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા   દિલ્હીઃ ઈરાકના સુરક્ષા અધિકારીઓએ એ આપેલી માહબિતી પ્રમાણે ઈરાકની રાજધાની બગદાદના ઉપનગરમામં વિતેલા દિવસ સોમવારે રસ્તા પર એક ભયાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, આ ઘટનામાં 25 લોકોના મોત થાય છે.આ સહીત અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર પણ સામે આલવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે […]

ઈરાકમાં બગદાદ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગ, 50ના મોત

ઈરાકની હોસ્પિટલમાં લાગી આગ દુર્ઘટનામાં 50 જેટલા લોકોના મોત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન નવી દિલ્લી: ઈરાકની રાજધાની બગદાદ શહેરમાં એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. હોસ્પિટલમાં આગ લાગવાને કારણે લગભગ 50 જેટલા લોકોના મોત પણ થયા છે. દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code