બાંગલાદેશની જનતા પર મોંધવારીનો બેવડો મારઃ પેટ્રોલ -ડીઝલના ભાવમાં અચાનક 51.7 ટકાનો થયો વધારો
બાંગલાદેશમાં રાતો રાત પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા 51.7 ટકાનો દરોમાં વધારો કરાયો 6 ઓગસ્ટ, ઢાકાઃ- બાંગલાદેશની જનતા પર મોંધવારીનો બેવડો માર પડ્યો છે, રાતોરાત સરકારે અહી પેટ્રોલ ડિઝલના ભાવમાં ભારે વધારો કરી દીધો છે જે બાદ પેટ્રોલની કિમંતો આસમાને પોંહચી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારે ગઈકાલે રાત્રે ઈંધણના ભાવમાં 51.7 ટકા સુધીનો વધારો કર્યો હતો, […]