1. Home
  2. Tag "Basil seeds"

આ કાળા બીજ સ્વાસ્થ્ય માટે જાદુથી ઓછા નથી.

તુલસીના બીજને બેસિલ સીડ્સ એટલે કે સબજા બીજ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદા કારક છે. કબજીયાત, એસિડિટી, પેટ ફૂલી જવું સામાન્ય બની ગયું છે, પણ તુલસીના બીજ આ સમસ્યામાંથી રાહત અપાવી શકે છે. તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. આ ફાઈબર આપણા પાચન તંત્રને સુરક્ષિત રાખે છે. તુલસીના […]

ઉનાળાની ગરમીમાં આ બીજ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક ,જાણો તેના ઉપયોગથી થતા લાભ

તુલસીના બી ખાવાથી થાય છે સ્વાસ્થ્ય લાભ એસીડિટી સહીત પેટની જલનને દૂર કરે છે આ બીજ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે,ષરદી હો. ખાસી હોય કે કફ હોય આ તમામ રોગોમાં જો તુલસીના પાનનો ઉકાળો અથવા ખાલી પાન ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.જો કે તુલસીના બીજ […]

તુલસીના બીજમાંથી ઘરે બનાવો જેલ, જે વાળ ,ત્વચા બન્ને માટે ખૂબબજ અસરકારક ,જાણો તેનો ઉપયોગ

તુલસીના બીજ ત્વચા અને વાળ માટે ગુણકારી તેમાંથી બનેલું જેલ અનેક રીતે કરે છે ફાયદો સામાન્ય રીતે આપણે તુલસીના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે ઘણુ સાંભળ્યું હશે જો કે આજે તેના બીજ વિશે વાત કરીશપું જે વાળને શીલ્કી અને સ્ટ્રોંગ બનાવે છે તો સાથે જ ત્વચાને પણ તે ચમકદાર બનાવે છે.તેમાં પ્રોટીન, મેગ્નીશિયલ, જિંક, વિટામીન-સી, વિટામીન-ઈ, […]

તુલસીના બીજને સારા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગ કરી શકાય છે,આ રીતે

તુલસીને આપણા ધર્મમાં પહેલેથી જ પવિત્ર રીતે જોવામાં આવે છે, તેની અમુલ્ય રીતે પૂજા પણ કરવામાં આવે છે. આવામાં જો વાત કરવામાં આવે તુલસીના બીજની તો તેના પણ અનેક ફાયદા છે અને મહત્વનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે પણ થઈ શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code