1. Home
  2. Tag "bavla"

સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર […]

અમદાવાદઃ બાવળાની એક મીલમાં શેડ તૂટી પડતા 3 શ્રમિકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દિવાલ ધરાશાયી થવા સહિતની દૂર્ઘટનામાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ પંથકમાં આવેલા બાવળામાં એક મીલનો શેડ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદ નજીક આવેલા બાવળામાં આવેલી ચોખાની એક મીલમાં શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક શેડ […]

માનવતાનું મોત:બાવળા હાઈવે પરથી તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી

હાઇવે પરથી તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી કોઈ અજાણ્યો ઇસમ રસ્તા ઉપર મૂકી થયો ફરાર CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પરથી તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. કોઇ અજાણી વ્યકિતએ આ તાજી જન્મેલી બાળકીને રસ્તા પર મૂકીને ફરાર થયો હતો. સ્થાનિક દ્વારા 108 ને જાણ કરાતા […]

બાવળાના સાંકોડ ગામમાં ફરીવાર અજગર જોવા મળ્યો, ગ્રામજનોમાં ફફડાટ

સાંકોડ ગામમાં ફરી એકવાર દેખાયો અજગર અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડયો હજુ એક બે અજગર હોવાની આશંકા – ગ્રામજનો બાવળા: આજથી થોડા દિવસો પહેલા સાંકોડ ગામમાં જે રીતે અજગર જોવા મળ્યો હતો તેવો જ અજગર સાંકોડ ગામમાં જ ફરીવા જોવા મળ્યો છે. સાંકોડ ગામમાં ફરી એકવાર આશરે નવ ફૂટનો અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો […]

બાવળાના સાંકોડ ગામમાં 11 ફૂટ લાંબો અજગર ખેતરમાં જોવા મળતા લોકોમાં ભય

સાંકોડ ગામે 11 ફૂટનો લાંબો અજગર દેખાયો અજગર દેખાતા ગ્રામજનોમાં ફેલાયો ભય વનવિભાગે સ્થળ પર પહોંચી અજગરનું કર્યું રેસ્ક્યુ બાવળા: સાંકોડ ગામના ખેતરમાં 11 ફુટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના નિવાસીને ખેતરમાં 11 ફુટ લાંબો અજગર દેખાયો હતો. ઘટનાને પગલે લોકોમાં ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ બાવળા તાલુકાના ફોરેસ્ટ ઓફિસરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code