પશ્ચિમ બંગાળ: મમતાને વધુ એક ઝટકો, ટિકિટ કપાયા બાદ ધારાસભ્ય દેબાશ્રી રોયનું રાજીનામું
મમતાને લાગ્યો વધુ એક ફટકો ધારાસભ્ય દેબાશ્રી રોયનું રાજીનામું ટિકિટ કપાયા બાદ આપ્યું રાજીનામું કોલકત્તા: પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય દેબાશ્રી રોયે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.ટિકિટ કપાયા બાદ ધારાસભ્ય દેબાશ્રી રોયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ટીએમસીના ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટીમાંથી […]


