1. Home
  2. Tag "-bharat biotechs nasal vaccine"

ભારત બાયોટેકની વિશ્વની પ્રથમ અનુનાસિક કોરોનાની વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી મંજૂરી

ભારત બાયોટેકની નેઝલ  રસીને  મળી મંજૂરી આ વેક્સિન ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં રાહત જોવા મળી રહી છે,જો કે કોરોના મહામારી દરમિયાન કોરોનાની વેક્સિને મહત્વનો ફાળો આપ્યો છે ,કોરોના વિરોધી રસીના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવામાં રાહત મળી હતી ,અનેક કંપનીઓ વેક્સિન બનાવાની હોડમાં હતી જેમાં ભારત બાયોટેકની વેક્સિન પણ હતી ત્યારે […]

વેક્સિન નિર્માતા ભારત બાયોટેકે 5 થી 18 વર્ષના બાળકો માટે નેઝલ વેક્સિનની મંજૂરી માંગી

5 થી 18 વર્ષના બાળકો માટે આવી શકે છે નેઝલ વેક્સિન ભારત બાયોટેકના નિર્માતાઓ એ આ માટે મંજૂરી માંગી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હાલ પણ જોવા મળી રહ્યા છે ,કોરોના સંપૂર્ણ ગયો નથી આવી સ્થિતિમાં કોરોનાની વેક્સિનની માંગ હજૂ પણ છે ત્યારે હવે નાક વટે અપાતી વેક્સિન પણ લાઈનમાં જોવા મળે છે જો કે હવે […]

દેશને મળશે ટૂંક સમયમાં વધુ એક વેક્સિન – ભારત બાયોટેકની નેઝલ વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પુર્ણ

ભારત બાયોટેકની નાક વટે અપાતી વેક્સિનનું પરિક્ષણ ત્રીજા તબક્કાનું પરિક્ષણ પુરુ દેશને મળશે ટૂંક સમયમાં વધુ એક વેક્સિન  દિલ્હી – દેશમાં કોરોના મહામારી દરમિયાન  કોરોના વિરોધી રસીએ મહત્વનો ફાળો આપ્યો છે ભારતમાં અનેક રસી વિકસાવામાં આવી છે ત્યારે હવે નાક વટે અપાતી વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પણ પૂર્મ થી ચૂક્યું છે જેથી દેશને વધુ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code