અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણીનો USનો દાવો
નવી દિલ્હીઃ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકાના ન્યૂયોર્કમાં શીખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે એક વ્યક્તિને 1 લાખ ડોલરની સોપારી આપી હતી. 30 જૂને નિખિલ ચેક રિપબ્લિક ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનું […]


