ભાવનગર શહેર- જિલ્લામાં 517 વીજ કનેકશનોમાં 2.16 કરોડની વીજચોરી પકડાઈ
• PGVCLએ 40 ટીમો સાથે વીજ ચેકિંગ ઝૂંબેશ આદરી • વીજલોસ વધુ હતો એવા વિસ્તારો ટાર્ગેટ કરાયા • એક જ સપ્તાહમાં કરોડોની વીજ ચોરી પકડાઈ ભાવનગરઃ શહેર અને જિલ્લામાં વીજળીની ચોરીના બનાવો વધતા વીજ લાઈન લોસમાં વધારો થતાં પીજીવીસીએલ દ્વારા ગત 2જી થી 7મી ડિસેમ્બર દરમિયાન વીજ ચેકિંગ માટે કોર્પોરેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં […]