1. Home
  2. Tag "Bhavnagar Municipal Corporation"

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના 2024-25ના બજેટને મંજુરી, વ્હાઈટ ટેપ રોડ માટે 30 કરોડ ખર્ચાશે

ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મેયર ભરત બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ 2024-25નું 176 કરોડનું  બજેટ તેમજ  મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 1648 કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લીધે કોઈ ચર્ચા કર્યા વિના જ 5 મિનિટમાં બજેટને મંજૂરી […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝવેરચંદ મેઘાણી હોલના ભાડાંમાં તોતિંગ વધારો કરાતા વિરોધ

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ભાડાંમાં એકાએક બેગણો વધારો કરી દેતા કલાકારો અને આયોજકોમાં વિરોધ થયો છે. કોંગ્રેસ દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં યશવંતરાય નાટ્યગૃહ છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યો છે. લાખો રૂપિયા હોલના રિનોવેશનના નામે ખર્ચ કર્યા બાદ પણ હાલ હોલ બંધ હાલતમાં છે. બીજી તરફ ઝવેરચંદ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ વળતર યોજનાને લીધે 101.56 કરોડની આવક

ભાવનગર : શહેરમાં અનેક નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના શરૂ કરાતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. 101.56 કરોડની આવક થઈ છે. બે મહિનામાં 1,48,457 કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઓનલાઈન બે ટકા વધુ રીબેટ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કમિશનર સહિત અનેક મહત્વની જગ્યાઓ ખાલી, શહેરનો રૂંધાતો વિકાસ

ભાવનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણા સમયથી કમિશ્નર સહિત અનેક જગ્યાઓ ખાલી છે, જેને લીધે શહેરના વિકાસ પર અસર પડી રહી છે. મ્યુનિ.ના મોટાભાગના અધિકારીઓ ડબલ જવાબદારી સંભાળી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય અધિકારી એવા કમિશનરની જગ્યા જ છેલ્લા છ મહિનાથી ખાલી હોવા છતાં સ્થાનિક નેતાગીરીએ કોઈ રજુઆત કરવાની ફુરસદ પણ લીધી નથી. રાજ્યના શિક્ષણ મંત્રી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code