1. Home
  2. Tag "diet"

કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો સંકેતોને સમજો, તમારા ખોરાકમાં ફાઇબરની ઉણપ છે

ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે યોગ્ય માત્રામાં કોઈપણ પોષક તત્વોનું સેવન ના કરો તો શરીરમાં તેની ઉણપ થવા લાગે છે. પોષક તત્વોની ઉણપને કારણે તમારા શરીર પર ઘણા ચિહ્નો દેખાય છે. ફાઈબર પણ આમાંથી એક છે. જો ફાઈબરનું સરખી માત્રામાં સેવન ના કરવામાં આવે તો તે શરીર […]

ડાયટમાં ઉમેરો આ ચાર વસ્તુ, તમારો ચહેરો ચાંદની જેમ ચમકશે

છોકરો હોય કે છોકરી દરેક સુંદર સ્કિનની ઈચ્છા રાખે છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો ઘણા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ વસ્તુઓને તમારી ડાયટમાં ઉમેરીને તમે ચમકદાર સ્કિન મેળવી શકો છો. નેચરલ ગ્લો મેળવવા માટે લોકો ઘણી કોશીશ કરે છે. એવામાં તમે આ વસ્તુનો તમારી ડાયટમાં ઉમેરી શકો છો. સુંદર સ્કિન મેળવવા માટે તમારે સંતુલિત આહાર […]

ગર્ભાવસ્થામાં તરબૂચ ખાવું સલામત છે ? જવાબ અહી જાણો….

ગર્ભાવસ્થા દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમય દરમિયાન એ ધ્યાનમાં રાખવું જરૂરી બની જાય છે કે તમે શું ખાઈ રહ્યા છો? તમારા સ્વાસ્થ્ય માટે શું સારું છે? આજે આપણે વિગતવાર વાત કરીશું શું ગર્ભાવસ્થા દરમિયાન તરબૂચ ખાવું યોગ્ય છે? બાળક પર તેની કોઈ […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોક-ડીહાઈડ્રેશનથી બચવા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની કમી ન રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. હાલમાં ઉનાળો તેના ઉગ્ર સ્વરૂપમાં લોકો પર હાહાકાર મચાવી રહ્યો છે. તાપમાન 45ને પાર કરી ગયો છે તેમજ ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો […]

કાજુ ટેસ્ટી હોવા ઉપરાંત હેલ્ધી પણ છે, ફાયદા ગણતા-ગણતા થાકી જશો

આપણે બધા જાણીએ છીએ કે કાજુ ખાવું સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તે ટેસ્ટી હોવા ઉપરાંત હેલ્ધી પણ છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષો માટે તેના શું ફાયદા છે. કાજુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થતી નથી. પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં મદદ કરે છે. ઘણા નિષ્ણાતો માને છે કે કાજુમાં જોવા […]

તમે પણ પાઈનેપલ ખાવાના શોખીન છો, તો સ્વાદિષ્ટ રીતે બનાવો તમારી ડાઈટનો હિસ્સો

અનાનસ એવું ફળ છે જે તાના ખાટા-મીઠા સ્વાદ અને સ્વાસ્થ્યને મળતા ઘણા ફાયદા માટે જાણીતુ છે. તે શરીરમાં કોલેજન બનાવવાની પ્રક્રિયાને બૂસ્ટ કરે છે. ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. બ્લોટિંગ ઓછુ કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. જો તમેને અનાનસ ખુબ પસંદ છે અને તેમે તેને અલગ અલગ રીતે બનેલ અનાનસની […]

કાચી કેરી પણ ડાઈટમાં ઉમેરવી જોઈએ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ઉનાળો શરૂ થતા જ કાચી કેરી મળે છે. જૂના જમાનામાં લોકો કાચી કેરીની અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હતા. ચટણીથી લઈને અથાણું, મુરબ્બો, પન્નાને લોકો ખૂબ પસંદ કરે છે. કાચી કેરી મીઠું નાખીને સાદી ખાવામાં આવતી હતી. આજકાલ લોકોને કાચી કેરી બહુ પસંદ નથી. • દરેક પ્રકારની વાનગીનો સ્વાદ વધારે કાચી કેરી અથાણાં અને ચટણીમાં […]

હર્બલ ડ્રિંકને ડાઈટમાં ઉમેરશો તો થશે ઘણા ફાયદા

દરરોજ સવારે મોટાભાગના લોકો દૂધ સાથે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પણ જો તમે હર્બલ ડ્રિંકને તમારા રૂટિનમાં સામેલ કરો, પછી ભલે તેનો સ્વાદ ના ગમે. પણ તેનાથી શરીરને ઘણી રીતે ફાયદા થાય છે. હર્બલ ડ્રિંક પીવાના ઘણા ફાયદા છે, પછી તે તજની ચા હોય કે આદુની હળદરવાળી ચા. હર્બલ ડ્રિંક ચયાપચયને સુધારે […]

ક્રેનબેરીને આ 6 રીતે તમારી ડાઈટમાં ઉમેરી શકો છો

ક્રેનબેરી સલાડ: તાજા ક્રેનબેરીને બીજા ફળો જેવા કે નારંગી, સફરજન અને દાડમ સાથે ઉમેરો આ તાજા ફળનું સલાડ બનાવો. મીઠાશ માટે મધ કે મેપલ સીરપના થોડા ટીપાં ઉમેરો અને વધારાના ક્રંચ માટે બદામ ઉમેરો. • ક્રેનબેરી સ્મૂધી પૌષ્ટિક અને તીખી સ્મૂધી માટે તાજી કે ફ્રોઝન ક્રેનબેરીને દહીં, કેળા, પાલક અને થોડું બદામના દૂધ સાથે મિલાવો. […]

સ્ટ્રેસથી દૂર ભગાડવામાં મદદ કરશે આ ફૂડ્સ, ડાઈયમાં જરૂર ઉમેરો

આપણે જે પણ ખાઈએ છીએ તેની મગજ પર પણ અસર થાય છે. જ્યારે તમે તમારી મેન્ટલ હેલ્થ સુધારવા માંગતા હો, ત્યારે સરખો ખોરાક લેવો જરૂરી છે. ઘણા ખોરાક હેપી હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે. જેના કારણે સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. • ડાર્ક ચોકલેટ ડાર્ક ચોકલેટમાં કોકો હોય છે જે એન્ડોર્ફિન હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code