કિચન ટિપ્સઃ હવે બાળકો માટે રોટલીમાંથી ઝટપટ બનાવી દો આ પનીર મસાલા રોલ
સાહિન મુલતાની- આમ તો બાળકોને રોટલી ભાવતી હોય છે પરંતુ જો રોટલીમાં કોી તેમનું મનપસંદ સ્ટફિંગ કે એવું ણળી જાય તો તેમને વઘુ મજા આવે તો આજે પનીર રોલ બનાવાની વાત કરીશું સામગ્રી 2 રોલ બનાવા માટે 2 નંગ રોટલી 8 નંગ પનીરના ટૂકડાઓ 2 ચમચી ટામેટા કેચઅપ 1 નંગ સમારેલી ડુંગળી 2 ચમચી માયોનિઝ […]


