1. Home
  2. Tag "bird"

પક્ષી ઘરમાં કેદ હોય તો જાણી લો તેના પરિણામો

આપણી દિનચર્યામાં આપણે અમુક એવા કામ કરીએ છીએ જે વાસ્તુ અનુસાર સારા નથી. જ્યારે ઘણું મોડું થઈ ગયું હોય ત્યારે આપણને આનો અહેસાસ થાય છે.તેથી જ પ્રગતિ મેળવવા અને ઘરની ગરીબી દૂર કરવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર પક્ષીઓને ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે તેઓ નકારાત્મક ઉર્જા પોતાની તરફ આકર્ષિત કરે […]

કરૂણા અભિયાનઃ વડોદરામાં 10 દિવસમાં 1300થી વધુ પક્ષીઓ બચાવાયાં

અમદાવાદઃ વડોદરા કરૂણા અભિયાન હેઠળ દસ દિવસના સમયગાળામાં 1300થી વધારે પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં છે. હાલ 1221 પક્ષીને સારવર હેઠળ રાખવામાં આવી રહી છે. કરૂણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવી લેવા માટે 49 ટીમો જોડાઈ હતી. દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર આપવા કરૂણાઅભિયાન છેલ્લા […]

ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદઃ જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવાભાવી કામગીરી કરવામાં આવે છે. દરમિયાન એક પક્ષીના રિસક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉંચા ઈલેક્ટીક તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે અને લોકો વીડિયોને પસંદ કરી રહ્યાં છે. https://www.instagram.com/p/CTTayrspghd/ વીડિયોમાં જોઈ શકાય છે કે […]

ગુજરાતમાં પાકિસ્તાન સરહદ પાસેથી શંકાસ્પદ પક્ષી મળ્યું, પગમાં પીઓકેનો ટેગ

અમદાવાદઃ કચ્છમાં તાજેતરમાં પાકિસ્તાનથી આવેલુ એક દુર્લભ પક્ષી મળી આવ્યું હતું. જેના પગ ઉપર પાકિસ્તાનનો ટેગ લગાવેલો હતો. દરમિયાન ગુજરાતની સરહદી જિલ્લા પાટણના સાંતલપુરમાંથી પીઓકે ટેગવાળુ પક્ષી મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ટીલોર નામના આ પક્ષીના એક પગમાં પીઓકે લખેલુ ટેગ મારેલું છે. જેથી પોલીસે પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ […]

રિપોર્ટ : દર વર્ષે બિલાડીઓ 2.6 અબજ પક્ષીઓને મારે છે, બારીઓ સાથે અથડાય છે 62.4 કરોડ પક્ષી

50 વર્ષમાં અમેરિકા-કેનેડામાં પક્ષીઓમાં 29 ટકાનો ઘટાડો ત્રણ ચતુર્થાંસથી વધારે પક્ષીઓની પ્રજાતિની સંખ્યા ઘટી રહી છે સાયન્સ મેગેઝીનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અભ્યાસમાં કરાયો દાવો ઉત્તર અમેરિકાના આકાશમાંથી ગત 50 વર્ષમાં ત્રણ અબજ પક્ષીઓ ગાયબ થઈ ગયા છે. આ ખુલાસો 1970થી લઈને અત્યાર સુધી પક્ષીઓની હાજરી પર કરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં થયો છે. નવા અભ્યાસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code