1. Home
  2. Tag "Birthday Special"

જાણો વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથે

બોલીવુડ અને ક્રિકેટની સૌથી ફેમસ જોડીઓમાંથી એક છે અનુષ્કા અને વિરાટ જેને જોઇને દરેકનું દિલ ધડકે છે અને પ્રેમ વરસે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સેલિબ્રિટી જગતના પાવરફૂલ કપલ છે. અનુષ્કા મોટાભાગે પોતાના પતિ વિરાટનો આત્મવિશ્વાસ વધારવા માટે ભારતની મેચ જરૂર જોવા આવે છે. બંનેએ 11 ડિસેમ્બર 2017 માં ઇટલીમાં ચૂપચાપ લગ્ન કરી લીધા […]

ખુબસુરત અભિનેત્રી ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ,ફિલ્મ મૈને પ્યાર કિયા થી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ મૈને પ્યાર કિયા થી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી ભાગ્યશ્રીએ ઘણી હિટ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:બોલિવૂડની સુંદર અભિનેત્રી ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ છે.નાની ઉંમરમાં પણ ભાગ્યશ્રીએ પોતાની ફિટનેસથી બધાને ચોંકાવી દીધા છે. આજે પણ તે ખૂબ જ સુંદર લાગે છે.તેમના વર્તમાન સમયની આ તસવીરો આ હકીકતની સાક્ષી છે. અભિનેત્રીએ પોતાની ફિલ્મી […]

રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ,સફળતા મેળવતા પહેલા કર્યો ઘણો સંઘર્ષ

અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ સફળતા મેળવતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો રામનું પાત્ર ભજવીને મળ્યું સન્માન મુંબઈ:પ્રખ્યાત ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ છે.યુપીની મેરઠ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ 17 વર્ષની ઉંમરે તેઓ બિઝનેસના સંબંધમાં મુંબઈ આવ્યા હતા.પરંતુ તે દરમિયાન તે અભિનય તરફ આકર્ષાયા.પરંતુ સીરિયલ રામાયણે તેનું જીવન બદલી નાખ્યું.તેમના […]

‘રામાયણ’ જેવી ઐતિહાસિક સિરિયલ બનાવનાર રામાનંદ સાગરની આજે જન્મજયંતિ,ભારે સંઘર્ષ બાદ મેળવી હતી સફળતા

‘રામાયણ’ સિરિયલ બનાવનાર રામાનંદ સાગરનો આજે જન્મદિવસ ચપરાસી,ટ્રક ક્લીનરથી લઈને સાબુ વેચવા સુધીનું કર્યું હતું કામ રામાનંદ સાગરનો પાકિસ્તાનમાં થયો હતો જન્મ મુંબઈ:દૂરદર્શન માટે ‘રામાયણ’ જેવી ઐતિહાસિક સિરિયલ બનાવનાર રામાનંદ સાગરનો આજે જન્મદિવસ છે. રામાનંદ સાગર ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ હિન્દી ફિલ્મ અને ટીવી જગતમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. 29 ડિસેમ્બર 1917ના […]

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનો આજે જન્મદિવસ હોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કર્યું છે કામ ફિલ્મ ‘ખ્વાઈશ’થી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ હિન્દી ઉપરાંત અંગ્રેજી-ચાઇનીઝ ફિલ્મોમાં કર્યું કામ મુંબઈ:બોલિવૂડની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ એક્ટ્રેસ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ ‘નકાબ’માં જોવા મળી હતી. મલ્લિકા આજે પોતાનો 45 મો જન્મદિવસ […]

અભિનેતા સમીર સોનીનો આજે જન્મદિવસ,એક્ટિંગમાં જ નહીં ડાયરેકશનમાં પણ અજમાવ્યો છે હાથ

અભિનેતા સમીર સોનીનો આજે જન્મદિવસ સિરિયલ ઉપરાંત ફિલ્મમાં પણ કરી ચુક્યા છે કામ ડાયરેકશનમાં પણ અજમાવ્યો છે હાથ મુંબઈ:નાના પડદાથી મોટા પડદા સુધી અભિનેતા સમીર સોનીએ પોતાનો જાદુ ચલાવ્યો   છે.આજે સમીરનો જન્મદિવસ છે. સમીરે ચાઇના ગેટ, લજ્જા, કભી તુમ કભી હમ દિલ ક્યા ચાહતા હૈ, કુમકુમ, વિવાહ, ફેશન બસ્તી, આઇ હેટ લવ સ્ટોરી અને ચોક […]

બોલિવૂડના જાણીતા વિલન અને કોમેડિયન શક્તિ કપૂરનો આજે જન્મદિવસ,અભિનેતાને ‘કુર્બાની’ અને ‘રોકી’ ફિલ્મોથી મળી ખ્યાતિ

અભિનેતા શક્તિ કપૂરનો આજે જન્મદિવસ વિલનના પાત્ર ભજવીને મેળવી લોકપ્રિયતા શક્તિને ‘કુર્બાની’ અને ‘રોકી’ ફિલ્મોથી મળી ખ્યાતિ અભિનેતાએ અનેક ફિલ્મોમાં કર્યું છે કામ નેગેટીવ રોલ સાથે કોમિક સ્ટાઇલથી પણ જીત્યું લોકોનું દિલ મુંબઈ :બોલિવૂડના જાણીતા વિલન અને કોમેડિયન શક્તિ કપૂરને કોણ નથી ઓળખતું. આજે શક્તિ કપૂરનો જન્મદિવસ છે. શક્તિ કપૂરે પોતાની ફિલ્મોમાં તમામ પ્રકારની ભૂમિકાઓ […]

બોલિવૂડ એક્ટર રણદીપ હુડાનો આજે જન્મદિવસ,સંઘર્ષ બાદ મળી સફળતા

 અભિનેતા રણદીપ હુડાનો 45 મો જન્મદિવસ બહુમુખી પાત્રોથી દર્શકોનું કર્યું ભરપૂર મનોરંજન 32 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ   મુંબઈ : આજે રણદીપ હુડાનો 45 મો જન્મદિવસ છે. રણદીપ હુડા, એક એવા અભિનેતા છે કે જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેકને પોતાના પાત્રોથી પ્રભાવિત કર્યા છે, લગભગ 20 વર્ષથી સ્ક્રીન પર આપણને મનોરંજન કરી રહ્યા […]

હિન્દી સિનેમાના કોમેડીના બાદશાહ જોની લીવરનો આજે જન્મદિવસ,જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

અભિનેતા જોની લીવરનો આજે જન્મદિવસ પોતાની કોમેડીથી દર્શકોને ખૂબ જ હસાવ્યા ‘દર્દ કા રિશ્તા’થી ફિલ્મમાં મારી હતી એન્ટ્રી કેટલીક ફિલ્મો માટે એવોર્ડથી કરાયા સન્માનિત મુંબઈ :હિન્દી સિનેમાના કોમેડીના બાદશાહ જોની લીવર આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. જોનીની કોમેડી કરવાના અંદાજને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. આજે જોની લીવરનો જન્મદિવસ […]

બોલિવુડની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ, અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કર્યું છે કામ

અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ હિરોપંતી ફિલ્મથી કરિયરની કરી હતી શરૂઆત અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કર્યું છે કામ  મુંબઈ :બોલિવુડની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનને હિરોપંતી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. કૃતિએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, ફિલ્મી પરિવાર સાથે ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code