ભરૂચથી ખરોડ સુધીના 15 કિમીના બિસ્માર હાઈ-વેને કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે
ભરૂચઃ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફનો હાઈ-વે ખૂબજ ઉબડ-ખાબડ બનતા વારેવાર ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15થી વધુ કિલોમીટર સુધી જામ જોવા મળ્યો હતો. ભરૂચથી ખેરોડ ચોકડી સુધીનો નેશનલ હાઈવે બિસ્માર બની ગયો હોવાથી […]