1. Home
  2. Tag "blood sugar level"

સવાર-સવારમાં બ્લડ શુગર વધી જાય છે? નાસ્તામાં આ વસ્તુ ખાવાથી મળશે રાહત

ડાયાબિડીસના દર્દીઓમાં બ્લડ શુગરનો વધારો ખૂબ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું શુગર લેવલ હંમેશા વધારે રહે છે તેમના ફેફસા, કિડની અને હ્રદય પર ખરાબ અસર પડે છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે રોજ સવારે તેમનું લોહી અચાનકથી સ્પાઈક કરી જાય છે. તમે પણ એવા લોકોમાંથી છો તો તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટ વધારે હેલ્દી હોવું જરૂરી […]

સવારે અચાનક ઘટેલા બ્લડ શુગરને આ રીતે ઓળખો, જોણો પહેલા શું કરવું?

ડાયાબિટીસ એક એવી બીમારી છે. જેમાં તમારે મેનેજ કરવાની જરૂર છે. ખરેખર ડાયાબિટીસના દર્દીઓને શુગર લેવલ બધવાથી દવા લેતા હોય છે. પણ ઘણી વાર શુગર લેવલ ઓછું પણ થઈ શકે છે. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે હોઈ બ્લડ શુગર લેવલની તુલના લો બ્લડ શુગર સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણીવાર દર્દીઓને સવારે આ […]

ઉંમર પ્રમાણે કેટલું બ્લડ શુગર હોવું જોઈએ,જાણો

બ્લડ શુગર વિશે મહત્વની માહિતી જાણો કેટલું હોવું જોઈએ બ્લડ શુગરથી રહે છે શરીરમાં એનર્જી જ્યારે પણ બ્લડ શુગરની વાત આવે ત્યારે લોકોના મનમાં પહેલો વિચાર આવે કે ડાયાબિટીસ, આ રોગ આજના સમયમાં સામાન્ય થઈ ગયો છે અને મોટાભાગના લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે પરંતુ જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવે છે કે […]

30 દિવસ સુધી ગળ્યું ન ખાવ તો શું થાય,જોવો શરીર પર તેની અસર

ગળ્યું ના ખાવાથી શું થાય? કોઈ દિવસ વિચાર્યું છે? ફાયદા કે નુક્સાન? વર્ષ 2019માં અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે,ગળ્યું ખાવાથી કે ન ખાવાથી માણસના શરીરમાં કેવા પ્રકારના બદલાવ જોવા મળે છે. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે,એક વ્યક્તિ દર વર્ષે સરેરાશ 28 કિલો ખાંડનો ઉપયોગ કરે છે. આ દર્શાવે છે કે વધારે પડતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code