કેન્દ્ર એ આપી મંજૂરી – કોવેક્સિન અને કોવિશિલ્ડ લીધી હશે તો પણ બૂસ્ટર ડોઝ તરીકે કાર્બોવેક્સ વેક્સિન લઈ શકાશે
કોવિશિલ્ડ અને કોવેક્સિન લનેરા લોકો પણ કાર્બોવેક્સ લઈ શકાશે કેન્દ્ર સરકારે કરી જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેરવ જ્યારથી વર્તાઈ રહ્યો ત્યારથી કોરોના સામે રસીકરણ અભિયાન પણ તેજ બન્યું અત્યાર સુધી કરોડો લોકોને વેક્સિનના બન્ને ડોઝ મળી ચૂક્યા છે તો સાથે ત્રીજો ડોઝ પણ સાવચેતીના ડોઝ રુપે આપવાનું સરકારે ચાલુ કર્યું હતું ત્યારે હવે ભારત સરકારે […]