1. Home
  2. Tag "Breaking News Gujarati"

અમદાવાદના દાણીલીંબડામાં બાઈક સહિત લાખોની થયેલી ચોરી કેસમાં બે આરોપી પકડાયા

  અમદાવાદ, 10 એપ્રિલ 2026: Two accused arrested in theft case  શહેરના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરાયેલું બાઈક અને રોકડ રકમ સહિત કુલ 2.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બનાવની વિગત એવી હતી કે, શહેરના દાણીલીંબડા […]

ગુજરાતમાં તાપમાનનો પારો 40 નજીક પહોંચ્યો, હવે ગરમી લોકોને અકળાવશે

અમદાવાદ, 10 એપ્રિલ 2026: The temperature in Gujarat has reached close to 40 degrees રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે ગઈકાલથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે વડોદરા અને રાજકોટમાં તાપમાન 38 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. દરમિયાન હવામાન વિભાગે આગામી સપ્તાહમાં તાપમાનમાં વધારો થવાની […]

અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિત વિસ્તારોમાં મધરાત બાદ 3.7 તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી

અમરેલી, 10 એપ્રિલ 2026:  A 3.7 magnitude earthquake જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગત મધરાત બાદ 2:24 વાગ્યે જિલ્લાના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભરઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના […]

બિમાર શિક્ષકો અને મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓને ચૂંટણી કામગીરી સોંપાતા વિરોધ

ભૂજ, 10 એપ્રિલ 2026: Protest against election work  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શિક્ષકો તેમજ વહિવટી કર્મચારીઓને કામગીરીના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જેમાં બિમાર હોય એવા શિક્ષકો તેમજ મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓ તેમજ ટેટના ઉમેદવારોને પણ ચૂંટણીમાં ફરજ બજાવવાના ઓર્ડર મળ્યા છે. જેની સામે પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કર્યો છે. ચૂંટણીની કામગીરીના […]

નકલી પનીર સામે ઝૂંબેશમાં ફૂડ વિભાગે 2527 એકમોમાં તપાસ કરી 2,48 લાખનો દંડ વસુલ્યો

અમદાવાદ, 10 એપ્રિલ 2026:  રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પનીરના સ્થાને ઓનલોગ પનીરનું વેચાણ વધતું જાય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન પનીર અને તેના એનાલોગ ઉત્પાદનોના વપરાશ અંગે રાજ્યવ્યાપી […]

ગુજરાતમાં GST સંબંધિત સમસ્યાઓથી લઘુ અને મધ્યમ ઉદ્યોગોકારો પરેશાન

અમદાવાદ, 10 એપ્રિલ 2026: Small and medium enterprises troubled by GST-related problems ગુજરાતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ના સંચાલકો ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત વિવિધ સમસ્યાઓને કારણે આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વિલંબિત GST રિફંડ, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર અને વેરાશાખ બ્લોકેજ ઉદ્યોગોની લિક્વિડિટી અને દૈનિક કામગીરીને અસર કરતી મુખ્ય ચિંતાઓ તરીકે […]

રાજકોટમાં કાળિયો અને ઈમલા ગેન્ગના 17 સામે ગુજસીકોટ, 12 શખસોની ધરપકડ

રાજકોટ, 10 એપ્રિલ 2026: 17 accused against Gujsikot  સૌરાષ્ટ્રમાં કાળિયો અને ઈમલા ગેન્ગ વર્ષોથી ચોરી, લૂંટ, મારામારી અને હત્યાના ગુના આચરીને પોલીસને પડકાર આપતી હતી, આખરે રાજકોટ જિલ્લા પોલીસે માથાભારે બન્ને ગેન્ગના 17 શખસો સામે ગુજસીકોટ હેઠળ ગુનો નોંધીને 12 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. […]

RTO E-ચલણની APK ફાઈલ મોકલી છેતરપિંડી કરતા બે આરોપી મુંબઈથી પકડાયા

સુરત, 10 એપ્રિલ 2026: Two accused arrested from Mumbai for cheating સોશિયલ મિડિયાના જમાનામાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાબર માફિયાની ઝાળમાં ફસાતા હોય છે. સુરતના એક નાગરિકને વોટ્સએપ પર આરટીઓ ચણલના નામે APK ફાઈલ મોકલી તેના બેંક ખાતામાંથી ₹9.60 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ […]

યુવતીએ વૃદ્ધને ફેસબુક ફ્રેન્ડ બનાવીને રોકાણની લાલચ આપી 24.40 લાખનો ફ્રોડ કર્યો

અમદાવાદ, 10 એપ્રિલ 2026: Facebook friend girl defrauded 24.40 lakhs શહેરમાં એક સિનિયર સિટિઝને ફેસબુક પર એક યુવતીના રિકવેસ્ટ સ્વીકારીને મિત્રતા કેળવી હતી. દરમિયાન યુવતીએ સિનિયર સિટિઝન એવા વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધને પૈસા […]

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ વતી 70.000ની લાંચ લેતો વચેટિયો પકડાયો

અમદાવાદ, 10 એપ્રિલ 2026: Middleman caught taking bribe of 70,000 on behalf of police constable શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવા માટે પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ 1.20 લાખની લાંચની માગણી કરી હતી. અને રકઝકને અંતે 70 હજારની લાંચ આપવાનું નક્કી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code