પાલનપુર હાઈવે પર કારની ટક્કરથી એક્ટિવા ટ્રક પાછળ ઘૂસી જતા મહિલાનું મોત
પાલનપુર, 22 મે, 2026 : Woman dies after being hit by car, scooter hits truck from behind હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. પાલનપુર નજીક હાઇવે ઉપર રામદેવ હોટલ પાસે સવારના સુમારે એક્ટિવા ઉપર પસાર થઇ રહેલા મહેસાણાના દંપતીને […]


