1. Home
  2. Tag "CDSCO"

દેશની પ્રથમ ડેન્ગ્યુ રસી મંજૂરી મળી, 4 થી 60 વર્ષની વયના લોકો માટે થશે ઉપયોગી

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: ભારતમાં ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ જર્મનીની ટાકેડા જીએમબીએચ દ્વારા ઉત્પાદિત અને મેસર્સ ટાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયાત કરવામાં આવનાર ડેન્ગ્યુ ટેટ્રાવાલેંત વેક્સિન (લાઈવ, […]

159 દવાના નમૂનાઓ ધોરણોને પૂર્ણ કરવામાં ગયા છે નિષ્ફળ

નવી દિલ્હી, 22 જૂન 2026: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દેશમાં દવાઓની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે. મે 2026 માટેના તેના માસિક ગુણવત્તા નિરીક્ષણ અહેવાલમાં, કુલ 159 દવાના નમૂનાઓ “માનક ગુણવત્તાના નથી” હોવાનું જાણવા મળ્યું. રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી દ્વારા 46 દવાના નમૂનાઓ અને વિવિધ રાજ્યોની ડ્રગ પરીક્ષણ પ્રયોગશાળાઓ […]

એન્ટિબાયોટિક દવાઓ હવે અલગ રંગ કે કોડમાં દેખાશે, કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: એન્ટિબાયોટિક દવાઓના આડેધડ અને ખોટા વપરાશને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સામાન્ય નાગરિકો સરળતાથી ઓળખી શકે કે તેઓ જે દવા લઈ રહ્યા છે તે એન્ટિબાયોટિક છે કે નહીં, તે માટે સરકાર દવાઓના પેકેજિંગ પર એક ખાસ ઓળખ પ્રણાલી લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે સેન્ટ્રલ […]

CDSCOમાં હાલમાં 95 ટકાથી વધુ નિયમનકારી પ્રક્રિયાઓને ડિજિટાઇઝ કરવામાં આવી છે: જે.પી.નડ્ડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં 19મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઑફ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ (ICDRA)નું ઉદઘાટન કર્યું હતું. આ આયોજન ભારતમાં પહેલી વખત 14થી 18 ઓક્ટોબર દરમિયાન થઈ રહ્યું છે. આ આયોજન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના સહયોગથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code