1. Home
  2. Tag "Central University"

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 15મી મેથી 24મી મે દરમિયાન લેવાશે,

અમદાવાદઃ દેશની ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આવેલી કેન્દ્ર અને યુજીસી હસ્તકની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 15મી મેથી 24મી મે દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે આપી શકાશે, આ પરીક્ષા માટે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. અને દેશભરના કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે કેન્દ્રના […]

સેન્ટ્રલ યુનિવર્સિટીના PGના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ફોર્મ 24મી જાન્યુઆરી સુધી ભરી શકાશે

ગાંધીનગરઃ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (CUG) એ શૈક્ષણિક સત્ર 2024-25 માટે 20 અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા લેવામાં આવતી CUET (PG) પ્રવેશ પરીક્ષા 2024 દ્વારા ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જેનાં માટે ઉમેદવારોએ 24 જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકશે, સેન્ટ્રલ યુનિવર્સિટીની પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે. યુનિવર્સિટીની વેબસાઇટ […]

એક રાષ્ટ્ર, એક પ્રવેશ પરીક્ષાઃ હવે સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એંટ્રેંસ ટેસ્ટના આધારે કોલેજમાં થશે એડમિશન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CUCET)ની પરીક્ષા હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, તમિલ, કન્નડ, બંગાળી, ઓડિયા સહિત 23 ભાષામાં યોજાશે. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એન્જસી તરફથી કરવામાં આવશે. ધ ન્યૂ કોમન યુનિવર્સિટી એજ્યુકેશન ટેસ્ટ જુલાઈ 2022ના પ્રથમ સપ્તાહમાં લેવાશે ત્યારે ધો-12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હશે. આની એપ્લિકેશન પ્રક્રિયા ઓનલાઈન થશે અને એપ્રિલના પ્રથમ […]

‘સેન્ટ્રલ યુનિવર્સિટી-જોઇન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ’ 2021 દ્વારા દેશની 12 કેન્દ્રીય યુનિવર્સિટીઓના UG અને PG કાર્યક્રમોમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ

દિલ્હી : અગાઉના વર્ષોની જેમ, શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ભારતની 12 કેન્દ્રીય યુનિવર્સિટીઓના વિવિધ સંકલિત/ અંડરગ્રેજ્યુએટ (UG) અને અનુસ્નાતક (PG) કાર્યક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા કેન્દ્રીય યુનિવર્સિટીઓ – સંયુક્ત પ્રવેશ પરીક્ષા (CU-CET) 2021 થી શરૂ થઈ ચૂકી છે. CU-CET 2021 માટે ઓનલાઈન નોંધણી અને અરજી ફોર્મ જમા કરવાની પ્રક્રિયા 16 ઓગસ્ટથી શરૂ થઈ છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code