1. Home
  2. Tag "Chemical"

હોળી પર કેમિકલ વાળા રંગ બગાડી શકે છે સ્વાસ્થ્ય, એટલે ‘ફર્સ્ટ એડ કિટ’માં જરૂર ઉમેરો આ દવાઓ

હોળી પર મેડિકલ સ્ટોર પણ બંધ રહે છે. સાથે જ આ દિવસોમાં માર્કેટમાં કેમિકલ વાળા રંગ ખુબ વધારે વેંચાઈ રહ્યા છે. એટલે કેમિકલ વાળા રંગોથી કંઈ નહોની ના થાય એટલા માટે ખાસટ્રિક બતાવીએ છીએ. ફર્સ્ટ એડ બોક્સમાં રાખો આ જરૂરી દવા સૌથી પહેલા કોઈપણ એલર્જી અને દુખાવાથી બચવા માટે પીડા રાહત ક્રીમ રાખો. દવા, જેલ […]

કેમિકલ વાળા રંગોથી સ્કિનને બચાવવા માંગો છો, તો આ ટિપ્સ અપનાવો, ચહેરાને નુકશાન નહીં થાય

હોળીના આ તહેવારમાં રંગોની વર્ષા ના થાય તે કેવી રીતે બની શકે છે? પણ આ ખુશીની સમયમાં આપણં ઘણીવાર ત્વચાની કાળજી લેવાનું ભુલી જવાય છે. બજારમાં મળતા કેમિકલયુક્ત રંગો આપણી ત્વચાને નુકશાન પહોંચાડે છે. ત્વચાને રંગથી બચાવવા માટે, સૌ પ્રથમ ત્વચા પર નારિયેળ તેલ લગાવો. નાળિયેર તેલ પ્રાકૃતિક બૈરિયર તરીકે કામ કરે છે જે સ્કિનને […]

હળવદમાં કેમિકલયુક્તથી લીલીછમ વરિયાળી બનાવવાનું કૌભાંડ, 1.12 કરોડનો માલ સીઝ કરાયો

સુરેન્દ્રનગરઃ વધતી જતી મોંધવારીમાં કેટલાક લોકો રાતોરાત માલદાર બનવા માટે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે.ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પૈસા કામવવાની લલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે. ત્યારે હળવદમાં કેમિકલયુક્ત વરિયાળી બનાવવાના મોટા રેકેટનો પોલીસે પડદાફાશ કર્યો છે. હળવદની અવધ ઇન્ડસ્ટ્રિઝમાં વંદના એન્ટરપ્રાઇઝમાં પોલીસે દરોડો […]

દેશી દારૂ બનાવવા વપરાયો મિથેનોલ, અમદાવાદથી મોકલવાયું હતું કેમિકલ, આરોપીઓ રાઉન્ડઅપ

અમદાવાદઃ  બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 18 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી […]

પોરબંદરમાં બોરમાંથી કેમિકલયુક્ત લાલ પાણીની નીકળે છે, ખેડુતોને પણ હાલાકી પડી રહી છે

પોરબંદરઃ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લોકોને શુદ્ધ પાવીનું પાણી પણ મળતું નથી. પોરબંદર શહેરના ઉદ્યોગનગરની આસપાસના વિસ્તારોમાં બોરમાંથી કેમિકલ વાળું ‘લાલપાણી’ નીકળી રહ્યું છે. ઉદ્યોગ, રહેણાંક અને ખેતીની જમીનમાં બોરમાંથી નીકળતા લાલ કલરના પાણીને કારણે માઠી અસર પડી રહી છે. કેમિકલ જમીનમાં ઉતરી જતા છેલ્લા 3 વર્ષથી લોકો કેમિકલ યુક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code