પોરબંદરથી 40 કિમી દૂર દરિયામાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા
અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે […]