1. Home
  2. Tag "company"

ભારત સરકારના આદેશથી એલન મસ્કની કંપની નારાજ

નવી દિલ્હીઃ ભરત સરકાર તાજેતરમાં Xના કેટલાક એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. Xએ સરકારના આ આદેશને સ્વીકાર કરી લીધો છે. સાથે જ અસંમતિ પ્રગટ કરી છે. Xએ કહ્યું છે કે ભારત સરકારના આદેશ પછી કેટલાક એકાઉન્ટને બ્લોક કે સસ્પેન્ડ કરી રહ્યા છીએ પણ અમે આનાથી સહમત નથી. લોકોને બોલવાની આઝાદી હોવી જોઈએ. આ જાણકારી […]

વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃત્યુઆંક વધવાની શકયતા છે. કંપનીમાં થયેલા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં રાતના સમયે કર્મચારીઓ કામ […]

1 ફેબ્રુઆરીથી ટાટાના આ વાહનો થઈ જશે મોંઘા,કંપનીએ જણાવ્યું મોટું કારણ

નવા વર્ષની શરૂઆત સાથે, કંપનીઓએ તેમની લાઇનઅપમાં મોડલની કિંમતો વધારવાનું શરૂ કરી દીધું છે.આ યાદીમાં સિટ્રોએન, મહિન્દ્રા અને ટાટા કંપનીઓના નામ સામેલ છે.તાજેતરમાં મહિન્દ્રાએ તેની લોકપ્રિય XUV700ની કિંમતમાં વધારો કર્યો છે.આ સાથે ટાટાએ સફારી, હેરિયર અને અન્ય મોડલની કિંમતોમાં પણ 1.2%નો વધારો કર્યો છે.આ વધેલી કિંમતો 1 ફેબ્રુઆરીથી લાગુ થશે.જોકે, ઉત્પાદક દ્વારા ડિસેમ્બરમાં જાહેરાત કરવામાં […]

હવે ગોબર ગેસથી ચાલશે મારુતિના વાહનો,કંપનીએ કરી જાહેરાત

મીડિયા અહેવાલો અનુસાર, દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને જાહેરાત કરી છે કે,ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત, તે કાર્બન ન્યુટ્રલ ICE એન્જિન વાહનો પણ રજૂ કરશે, જે CNG, બાયોગેસ અને ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલશે. ઉત્પાદક દ્વારા આ જાહેરાત સુઝુકી મોટર કોર્પોરેશનની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક ભાગ છે.કંપની પાસે હાલમાં તેની […]

કેનાડામાં 3 ચાઈનીઝ કંપનીઓને પોતાનો હિસ્સો વેચી દેવા માટે સરકારનો આદેશ

નવી દિલ્હીઃ વિસ્તારવાદી ચીન દુનિયાના વિવિધ દેશોમાં પોતાની કંપનીઓ મારફતે પગપેસારો કરવાની પેરવી કરી રહ્યું છે, અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકામાં અનેક ચીનની કંપનીઓને બહારનો રસ્તો બચાવી દીધો છે, તેમજ અમેરિકન કંપનીઓ પણ હવે ચીનમાં પોતાનું રોકાણ પરત લેવાની તૈયારીઓ કરી રહી છે. દરમિયાન કેનાડાએ ચીનની ત્રણ કંપનીઓને […]

અમદાવાદમાં રૂ. 47 લાખની ચોરીના કેસમાં કંપનીના કર્મચારીની ધરપકડ, 41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ શહેરમાં ચોરીના બનાવોમાં મોટાભાગે જાણભેદુ જ નીકળતા હોય છે. અને પોલીસ પણ જાણભેદુ કોણ છે, ત્યાંથી તપાસની શરૂઆત કરી હોય છે. શહેરમાં કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ખાંનગી ઓફિસના લોકરમાંથી રૂપિયા 47 લાખની ચોરી થઈ હતી. લાખો રૂપિયાની ચોરીનો કેસ હોવાથી આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. અને કંપનીના કર્મચારીઓની તપાસ શરૂ કરી હતી.જેમાં એક […]

હળવદ જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ઘરાશાયી, 12 શ્રમિકોના મોત

અમદાવાદઃ હળવદ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનાની દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં 12 જેટલા શ્રમિકોના મોત થયાં હતા. જ્યારે 20થી વધારે શ્રમિકોને ગંભીર ઈજા થઈ હતી. જેસીબીની મદદથી તંત્ર દ્વારા તુટેલી દિવાલનો કાટમાળ હટાવીને નીચે દબાયેલા શ્રમજીવીઓને બહાર કાઢવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ જીઆઈડીસીમાં આવેલી મીઠાની ફેકટરીમાં કોથળીમાં મીઠુ ભરવાની […]

આ કંપનીના એક શેરની કિંમત ચાર કરોડ રૂપિયા,જાણો તેના વિશે વધુ માહિતી

આજના સમયમાં કરોડોની સંખ્યામાં લોકો શેર બજારમાં રોકાણ કરે છે. રોજ અબજો રૂપિયાના શેર વેચાય છે અને ખરીદવામાં પણ આવે છે પણ કેટલાક શેર એવા છે જેને ખરીદવા વિશે કોઈ વિચારી પણ શકે નહી અને કારણ છે તેની કિંમત. શું તમને ખબર છે કે એક કંપની એવી પણ છે જેના એક શેરની કિંમત છે ચાર […]

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી […]

અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 શ્રમજીવીના મોત

અમદાવાદઃ ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની દિવાસ અચાનક ધરાશાયી થતા 4 શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. અહીં બાંધકામનું કામ ચાલતુ હતું ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં દીવાલ ધરાશયી થતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા 4 જેટલા કામદારોને ઈજા થતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code