1. Home
  2. Tag "Corona vaccination"

કોરોના વેક્સિનેશન : દેશમાં અત્યાર સુધીમાં 19.84 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન, જાણો 18-44 વર્ષની વયના કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી

કોરોના વાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે રસી અત્યાર સુધીમાં 19.84 થી વધુ ને મળી રસી દિલ્હી : ભારતમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ઝડપે ચાલી રહી છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવે છે.દેશમાં વેક્સિનેશનની પ્રકિયાને વધારે ગતિમાન કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં […]

દેશમાં 19.32 કરોડ લોકોને મળી વેક્સિન, વાંચો 18થી 45 ઉંમરવાળા કેટલા લોકોને મળ્યો પહેલો ડોઝ

કોરોનાવાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે વેક્સિન અત્યાર સુધી 19.32 કરોડ લોકોને મળી વેક્સિન દિલ્લી: દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે દેશમાં વેક્સિનેશન પોગ્રામને લઈને જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, દેશમાં વેક્સિનેશન પોગ્રામના 126માં દિવસે 13 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં […]

ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા થશે વધારે તેજ, સરકારે બતાવી તૈયારી

કોરોના સામે લડવા સરકારની ખાસ તૈયારી હવે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને મળશે વેક્સિન વેક્સિનેશન પ્રક્રિયાને તેજ કરવાની તૈયારીમાં સરકાર દિલ્લી: દેશમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. તેને જોતા સરકાર પણ વધારે આક્રમક મુડમાં આવી છે. સરકારે કોરોનાવાયરસ સામે વધારે સખ્તાઈ લડવાની તૈયારી બતાવી છે. કોરોના વાયરસ સામેની લડાઈ મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું […]

કોરોના રસીકરણ અભિયાન: ભારતે રેકોર્ડ તોડ્યો, 12 કલાકમાં 26 લાખથી વધુ લોકોએ લીધી રસી

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવાન બન્યું એક જ દિવસમાં 36,71,242 લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો 1 એપ્રિલ રાત્રે 8 વાગ્યા સુધી દેશભરમાં કુલ 6,8789,138 લોકોએ રસી લઇ લીધી નવી દિલ્હી: ભારતમાં કોરોના સામેની લડતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું છે. એક જ દિવસમાં 36,71,242 લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો છે. કોરોનાને પગલે ગઇકાલે એક જ […]

છોટાઉદેપુરમાં કોરોના રસીકરણ કેમ્પની છત તુટી, બે વ્યક્તિઓને ઈજા

બોડેલીની પ્રાથમિક શાળામાં ચાલતું હતું રસીકરણ ફાઈબરની છત હોવાથી મોટી દુર્ઘટના ટળી એક આંગણવાડીમાં શરૂ કરાયું રસીકરણ અમદાવાદઃ સમગ્ર દેશમાં 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ હોસ્પિટલો સહિત 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. છોટાઉદેપુરના ગાંધીનગર ગામની શાળામાં રસીકરણ ચાલી રહ્યું હતું. દરમિયાન છત તુટી પડતા નાસભાગ […]

હવે 4 સપ્તાહ નહીં પરંતુ આટલા મહિના બાદ કોવિશિલ્ડનો બીજો ડોઝ અપાશે

દેશમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું હવે સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું 6 થી 8 મહિનાનું અંતર હોવું અનિવાર્ય નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વ્યાપક સ્તરે સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સરકારે કોરોના રસીકરણ […]

કોરોના વેક્સીનેશન : એક દિવસમાં 18.40 લાખ ડોઝ આપવામાં આવ્યા, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને રસી આપવામાં આવી

કોરોનાના શુક્રવારે 18.40 લાખ ડોઝ અપાયા અત્યાર સુધીમાં 2.80 કરોડથી વધુ ડોઝ અપાયા દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજ સુધીમાં 18.40 લાખ ડોઝ આપનારની સાથે દેશમાં કોવિડ – 19 ના અત્યાર સુધીમાં 2.80 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધીની અંતિમ રીપોર્ટ મુજબ,રસીના અત્યાર સુધીમાં 2,80,05,817 ડોઝ આપવામાં […]

કોરોના રસીકરણ અભિયાન, UKને પાછળ રાખીને વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચ્યું

હાલમાં ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનું બીજું ચરણ ચાલી રહ્યું છે કોરોન વેક્સિનેશન મામલે ભારતે હવે યૂકેને પછાડીને ત્રીજા ક્રમાંકે પહોંચ્યું છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 લાખ 60 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા નવી દિલ્હી: હાલમાં ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. કોરોના વેક્સિનેશન મામલે ભારત હવે યૂકેને પાછળ મૂકીને ત્રીજા ક્રમાંકે […]

ગુજરાતમાં 2500 હોસ્પિટલમાં વિનામૂલ્યે રસીકરણની કરાઈ વ્યવસ્થાઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ત્રીજા તબક્કાના કોરોના રસીકરણનો શુભારંભ થયો છે. ત્યારે રાજ્યમાં 60 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી વિના મૂલ્યે મળી રહે તે માટે 2500 જેટલી હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમજ તેમણે આવતીકાલે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરીમાં પણ ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાયબ […]

કોરોના વેક્સિનેશન અભિયાન, 1 કરોડથી વધુ લોકોને અપાઇ રસી, ભારતે નોંધાવી સિદ્વિ

કોરોના વાયરસની મહામારી સામે ભારત જુસ્સાપૂર્વક તમામ મોરચે લડી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત 1 કરોડથી વધુ લોકોને અપાઇ રસી કોરોના સામે લડીને 1 કરોડ 6 લાખ 67 હજાર 741 લોકો સાજા થયા નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે ભારત જુસ્સાપૂર્વક તમામ મોરચે લડી રહ્યું છે. કોરોના વેક્સિનેશન અભિયાને તેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code