1. Home
  2. Tag "country"

દેશમાં પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓને 133 મિનરલ બ્લોક્સની હરાજી કરાઈ

નવી દિલ્હીઃ ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957 માં 12મી જાન્યુઆરી 2015 થી અમલમાં સુધારો કરવામાં આવ્યો હતો જેમાં વધુ પારદર્શિતા લાવવા અને ખનિજ રાહતો આપવામાં તમામ સ્તરે વિવેકબુદ્ધિ દૂર કરવા માટે ખનિજ રાહતો આપવા માટે હરાજી શાસનની રજૂઆત કરવામાં આવી હતી. હરાજી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવે છે. હરાજી ઉપરાંત, […]

દેશમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃત કાલના વિઝનની રૂપરેખા આપવામાં આવી હતી જે એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્રને પ્રતિબિંબિત કરશે. “અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, […]

ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન 11 વર્ષથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે

અમદાવાદઃ સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના પતંગબાજોએ વિવિધાકૃતિના, રંગબેરંગી, નવીન આકારોવાળા નાના-મોટા રંગબેરંગી પતંગોથી આકાશમાં ઈન્દ્રધનુષ સર્જ્યું હતુ. આ પતંગબાજોમાં એક દંપતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન પતંગ અને દોરીની જેમ સજોડે 11 વર્ષોથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે. આ યુગલના પ્રેમસંબંધની શરૂઆત જ […]

રાહુલ ગાંધી સન્માનીય નેતા હોવાની સાથે દેશની પ્રગતિ ઈચ્છે છેઃ ગૌત્તમ અદાણી

આપકી અદાલતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે રજત શર્માની વાતચીતના અંશો રજત શર્મા – ગૌતમભાઈ. ભગવાન પાસે તો બધા માંગે છે કે, થોડુ મને આપી દે, પણ લાગે છે કે ઉપરવાળો માત્ર આપનું જ સાંભળે છે. ઘણા સમયથી રિસર્ચમાં મેં જોયું છે કે આપની વેલ્થ દરરોજ વધી જાય છે. એટલે લાગે છે કે આપ કી અદાલતનો […]

આ દેશની પ્રથમ પોસ્ટ ઓફિસ છે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરે છે

તમે પોસ્ટ ઓફિસ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને એક અલગ પોસ્ટ ઓફિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.આ પોસ્ટ ઓફિસ અલગ છે કારણ કે અહીં માત્ર મહિલાઓ જ કામ કરે છે.તો આવો જાણીએ આ ખૂબ જ ખાસ પોસ્ટ ઓફિસ વિશે. દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ ક્યારે ખોલવામાં આવી હતી? દેશની પ્રથમ મહિલા […]

આ એવા ભારતના રાજ્યો છે, જ્યાં દેશના લોકોને પણ ત્યાં જવા માટે વિઝા લેવા પડે છે

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે વિદેશ જવા માટે વિઝાની જરૂર પડે છે.તમે વિઝા વિના વિદેશ જઈ શકતા નથી, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એટલે કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે પરમિટ વિના ફરવા નથી શકતા.જો તમને વિશ્વાસ નથી આવતો તો આ સમાચાર તમારા માટે છે.આ એવી જગ્યાઓ છે […]

26 ડિસેમ્બરના રોજ દેશમાં વીર બાલ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?જાણો તેનો ઈતિહાસ

દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ દેશમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ પર આની જાહેરાત કરી હતી. આની જાહેરાત કરતા પીએમ મોદીએ તેને ગોવિંદ સિંહ જીના ચાર સાહિબજાદોને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી હતી. શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને […]

દેશમાં દરરોજ 7થી 8 લાખ લોકોને આયુષ્માન કાર્ડ અપાય છેઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં દરરોજ સાતથી આઠ લાખ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને દરેક ગરીબ વ્યક્તિને મેડિકલ સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરરોજ લાખો આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને જેમને આ કાર્ડ મળ્યા નથી તેમને […]

દેશમાં વસતી વધારા માટે ભાજપના સાંસદ રવિ કિશને કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં વસતી નિયંત્રણ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે, દરમિયાન ગોરખપુરના ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશનએ વધતી વસતી માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જો જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવ્યો હોય તો મારે ચાર બાળકોના હોત, હું ચાર બાળકો વિશે વિચારીને દિલગીર વ્યક્ત કરું છું. રવિ કિશને વધુમાં […]

10 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી,આ વર્ષે 1,83,741 લોકોએ છોડ્યો દેશ

દિલ્હી:ભારતીયો તેમની ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ અંગે સરકારે સંસદમાં ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે,2011થી અત્યાર સુધીમાં 1.6 મિલિયન એટલે કે 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 1,83,741 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. શુક્રવારે લોકસભામાં વિદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code