1. Home
  2. Tag "covavax"

કોરોનાના બૂસ્ટર ડોઝમાં Covovax નો પણ થશે સમાવેશ – સરકારી સમિતિએ માર્કેટમાં લોન્ચ કરવાની કરી ભલામણ

કોવોવેક્સને બુસ્ટર ડોઝમાં સામેલ કરાશે આ માટે સરકારી સમિતિએ માર્કેટમાં ઉપલબ્ધ કરવા કરી ભલામણ દિલ્હીઃ- દેશભરમાં જ્યારથી કોરોના મહામારી શરુ થઈ ત્યારથી કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યાર બાદ બુસ્ટર ડોઝ પણ શરુ કરવામાં અવોય હતો જેમાં અનેક રસીને સ્થાન મળ્યું ત્યારે હવે બુસ્ટર જોઢમાં કોવાવેક્સ પણ સામેલ થવાની તૈયારીમાં છે દેશની સેન્ટ્રલ […]

12 થી 17 વર્ષની ઉમંર ધરાવતા માટેની કોરોનાની કોવોવેક્સ વેક્સિનેને NTAGI એ આપી મંજૂરી

12 થી 17 વર્ષની ઉમંરના માટે કોરોનાની વેક્સિનને મંજૂરી કોવોવેક્સ વેક્સિનેને NTAGI એ આપી મંજૂરી   દિલ્હીઃ- દેશમાં જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઈ ત્યારથી કોરોનાને પહોંચી વળવા અને  વેક્સિનનું ઉત્પાદન થયું અલગ અલગ આયુ ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી ,જેમાં ખાસ બાળકો માટે પણ વેક્સિન બનાવામાં આવી ત્યારે હવે 12 વર્ષથી લઈને 17 વર્ષની આયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code